Search Header Logo

ભારતનું બંધારણ

Authored by chaudhari vipul

Science

5th Grade

Used 30+ times

ભારતનું બંધારણ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

220 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતમાં સૌ પ્રથમવાર બંધારણ સભાની માંગણી કોણે કરી હતી

પંડિત જવાલાલ નેહરૂ

ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ

માનવેન્દ્ર નાથ રોય

સર સ્ટેન્ફર્ડ ક્રિપ્સ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બ્રિટિશ સરકારે બીજા વિશ્વયુદ્ધના દબાણ હેઠળ બંધારણ સભાની માંગણી નું સમર્થન ક્યારે કર્યું હતું

ઓગસ્ટ પ્રસ્તાવ

ક્રિપ્સ મિશન

વેવેલ યોજના

કેબિનેટ મિશન

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા મિશન અંતર્ગત ભારતના બંધારણ સભાનું આયોજન થયું

ઓગસ્ટ પ્રસ્તાવ

ક્રિપ્સ મિશન

વેવેલ યોજના

કેબિનેટ મિશન

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતના બંધારણના મિશન અંતર્ગત નીચેના માંથી કયું વિધાન ખોટું છે તે જણાવો

ઓગસ્ટ પ્રસ્તાવ 1940

ક્રિપ્સ મિશન 1942

વેવેલ યોજના 1945

કેબિનેટ મિશન1946

ઉપરના તમામ સાચા

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શરૂઆતની બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા

339

378

389

398

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી

9 ડિસેમ્બર 1945

9 ડીસેમ્બર 1946

15નવેમ્બર 1946

15નવેમ્બર 1945

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી ભારતના બંધારણના વિધાનોની ચર્ચા કરી યોગ્ય વિધાન જણાવો

ડોક્ટર સચ્ચિદાનંદ સિંહાની કાર્યકારી પ્રમુખ બનાવાયા

ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને કાયમી પ્રમુખ તરીકે ૧૧ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ બનાયા

સર બી.એન.રાવ સભાના બંધારણીય સલાહકાર બન્યા

ઉપરના તમામ વિધાનસભા સાચા

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?