Search Header Logo

પત્ર લેખન

Authored by Hetal Mehta

Other

6th Grade

Used 9+ times

પત્ર લેખન
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પત્ર લેખન ના કેટલા પ્રકાર છે ?

ત્રણ

બે

એક

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઔપચારિક પત્ર એટલે....

ધંધાદારી પત્ર

ખાનગી પત્ર

આપેલા બન્ને

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સગાવહાલા, મિત્રો તેમજ પરિચિતોને જે પત્રો લખવામાં આવે તેને .......

ઔપચારિક પત્ર કહેવાય

અનૌપચારિક પત્ર કહેવાય

બન્ને માંથી કોઈ નહિ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પત્ર લેખન લખતી વખતે સરનામું કઈ બાજુ પર લખવામાં આવે છે ?

ડાબી

જમણી

બન્ને

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પત્ર લેખન માં મિત્ર માટે ક્યું સંબોધન વપરાય છે ?

આદરણીય

પ્રિય

પૂજ્ય

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પૂજ્ય સંબોધન પત્ર લેખન માં વડીલો માટે વપરાય છે ?

સાચું

ખોટું

કહી શકાય નહિ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?