Grade 8 Science Ch 14

Grade 8 Science Ch 14

9th Grade

8 Qs

quiz-placeholder

Similar activities

Ch 1 આપણી આસપાસમાં દ્રવ્ય

Ch 1 આપણી આસપાસમાં દ્રવ્ય

9th Grade

4 Qs

Grade 8 Science Ch 14

Grade 8 Science Ch 14

Assessment

Quiz

Physics

9th Grade

Hard

Created by

Nitish Premani

Used 11+ times

FREE Resource

8 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

1. નીચેનામાંથી કયો પદાર્થ વિદ્યુતનો સુવાહક છે?

લોખંડ

રબર

લાકડું

પ્લાસ્ટિક

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

2. નીચેનામાંથી કયો પદાર્થ વિદ્યુતનો મંદવાહક છે ?

લાકડું

સ્ટીલ

ઍલ્યુમિનિયમ

કોપર

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

3. નિર્બળ વિદ્યુતપ્રવાહના માંપન માટે નીચેનામાંથી કયું ટેસ્ટર વપરાય છે?

બલ્બ ટેસ્ટર

એલ.ઈ.ડી. ટેસ્ટર

ટ્યુબલાઇટ ટેસ્ટર

આપેલ પૈકી એકપણ નહીં

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

4. એક ધાતુ પર બીજી ધાતુનો ઢોળ ચડાવવાની પ્રક્રિયાને શું કહે છે?

ઇલેક્ટ્રોપ્લેટિંગ

ઇલેક્ટ્રોલિસીસ

ઇલેક્ટ્રોનિક્સ

ઇલેક્ટ્રોફિલિસ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

5. એલ. ઇ.ડી. માં લીડ્સની સંખ્યા કેટલી છે ?

બે

પાંચ

ચાર

ત્રણ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

6. જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, તો કોપર એ બેટરીના કયા છેડા સાથે જોડાયેલી પ્લેટમાં જમા થાય છે?

ધન

ઋણ

શૂન્ય

આપેલ પૈકી એકપણ નહીં

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

7. કોઈ દ્રાવણમાં વિદ્યુતપ્રવાહ પસાર થવાને લીધે કઈ અસર ઉત્પન્ન થાય છે?

ભૌતિક

રાસાયણિક

જૈવિક

ઉષ્મીય

8.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

8. તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તાર ગરમ થાય છે. તે વિદ્યુતપ્રવાહની કઈ અસર છે ?

રાસાયણિક

ચુંબકીય

ઔદ્યોગિક

ઉષ્મીય