Search Header Logo

ધોરણ ૮ સમાજવિદ્યા પાઠ ૬

Authored by Nitish Premani

Social Studies

8th Grade

Used 1+ times

ધોરણ ૮ સમાજવિદ્યા પાઠ ૬
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૧. ગાંધીજી એ ડુંગરી ચોરનું બિરુદ કોને આપ્યું હતું ?

જવાહરલાલ નેહરુ

મદનલાલ ઢિંગરા

સુભાષચંદ્ર બોઝ

આપેલ પૈકી એકપણ નહીં

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૨. જલિયાવાલા બાગ પંજાબ રાજ્યના કયા શહેરમાં આવેલું છે?

અમૃતસર

ચંડીગઢ

જયપુર

દિલ્લી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૩. ગાંધીજી એ અસહકાર આંદોલન કયા વર્ષે શરૂ કર્યું હતું?

1920

૨૦૨૦

૧૮૨૦

૧૯૩૦

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૪. જલિયાવાલા બાગના હત્યાકાંડથી પ્રેરિત થઈને રવીન્દ્રનાથ ટાગોરે અંગ્રેજોને કઈ પદવી પાછી સોંપી દીધી

કેસર - એ - હિન્દ

શેર - એ - હિન્દ

નાઈટહૂડ

ડે-હૂડ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૫. કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં મળ્યું હતું ?

મુંબઈ

પૂણે

દિલ્લી

જયપુર

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૬. ઇ.સ. ૧૯૦૬ માં કયા વાઇસરોયે બંગાળના ભાગલા પાડયા હતા?

લોર્ડ કર્ઝન

લોર્ડ ઇરવિન

લોર્ડ માઉન્ટબેટન

લોર્ડ ડેલહાઉસી

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?