Search Header Logo

રાષ્ટ્રીય મતદાર જાગૃતિ ક્વિઝ

Authored by Bharat Patel

Other

6th - 8th Grade

Used 1+ times

રાષ્ટ્રીય મતદાર જાગૃતિ ક્વિઝ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ કયો છે ?

અમેરીકા

ચીન

ભારત

રશિયા

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

EVM નું પૂરું નામ શું છે

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન

ઇલેક્ટ્રિક મશીન

ઇલેક્ટ્રિક મતદાન પોર્ટલ

અન્ય

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મતદાર યાદી માં નવીન નામ દાખલ કરવા માટે કયા નંબર નું ફોર્મ ભરવું પડે ?

ફોર્મ ૭

ફોર્મ ૭ ક

ફોર્મ ૬

ફોર્મ ૮

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મતદાર યાદીમાં નામ ની નોંધણી માટેની પ્રથમ લાયકાત કેટલા વર્ષ પ્રાપ્ત થાય છે ?

૧૭ વર્ષ

૨૦ વર્ષ

૧૮ વર્ષ

૨૧ વર્ષ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મતદાર યાદીમાં મૃત્યુ પામેલ કે સ્થળાંતર માટે મતદાર નું નામ કમી કરવા માટે કયા ફોર્મ નંબર માં અરજી કરવી પડે ?

ફોર્મ ૬

ફોર્મ ૮

ફોર્મ ૯

ફોર્મ ૭

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મતદાન ના દિવસે મતદાર મતદાન કરવા માટે ઓળખના પુરાવા માટે કયા આધાર નો ઉપયોગ કરી શકે છે?

ચૂંટણીકાર્ડ

ડ્રાઈવિંગ લાઈસન્સ

પાનકાર્ડ

ઉપરના બધાજ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?