Cr.PC  ( મોન્ટુ યાદવ)

Cr.PC ( મોન્ટુ યાદવ)

Assessment

Quiz

Education

2nd Grade

Practice Problem

Medium

Created by

manmohansinh yadav

Used 38+ times

FREE Resource

Student preview

quiz-placeholder

113 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ફોજદારી પ્રક્રિયાનો ધારો પસાર ક્યારે થયો હતો

૧૯૭૩

1974

1860

૧૮૬૨

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

કેમિકલ પ્રોસિજર કોડ માં કેટલી કલમો અને કેટલા પ્રકરણો છે

484 કલમો અને 37 પ્રકરણો છે

511 કલમો અને 23 પ્રકરણો છે

11 પ્રકરણો અને 167 કલમો છે

5A,9A ,20A પ્રકરણો છે

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ફોજદારી પ્રક્રિયાના ધારામાં કેટલા પરિશિષ્ટો છે

2

3

4

1

4.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ક્રિમિનલ પ્રોસિજર કોડ બાબતે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે

નીગૃહનીય ગુનામાં પોલીસ વોરંટે વગર ધરપકડ કરી શકે છે

અનીગૃહનીય ગુનો એટલે પોલીસ અધિકાર બહાર નો ગુનો

નોન-કોગ્નિઝેબલ ગુનામાં પોલીસ વોરંટ વગર ધરપકડ ન કરી શકે

નોન કોગ્નિઝેબલ ગુનો એટલે પોલીસ અધિકાર નો ગુનો

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતીય ફોજદારી ધારામાં કયા પ્રકરણો પાછળથી ઉમેરવામાં આવ્યા છે

20A 5A 9A

5A 9A 20ABC

11A 12A 13A

તમામ વિકલ્પો સાચા છે

6.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

CrPC ના પિતા તરીકે કોણ ઓળખાય છે

ભારતીય સંસદ

લોર્ડ મેકોલે

તમામ વિકલ્પો સાચા છે

સ્ટીફન

7.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

અન્વેષણ પૂરું થતા ચાર્જશીટ રજૂ થાય છે

કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયા પછી તપાસ પ્રક્રિયા શરૂ થાય છે

તપાસ પ્રક્રિયા પૂર્ણ થતાં નિર્ણય પ્રક્રિયા શરૂ થાય છે

તપાસ માત્ર પોલીસ કરી શકે છે

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?