Search Header Logo

Grade 8 Science chapter 15

Authored by Nitish Premani

Science

8th Grade

Used 1+ times

Grade 8 Science chapter  15
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

7 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોઈ પણ પદાર્થ વિજભારિત છે કે નહિ તે જાણવા નીચેનામાંથી ક્યુ સાધન વપરાય છે?

સિસમોગ્રાફ

ઇલેક્ટ્રોસ્કોપ

ગાયરોસ્કોપ

થર્મોમીટર

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વિજભારિત પદાર્થથી પૃથ્વીમાં વિજભારના વહન ની પ્રક્રિયા ને શું કહે છે?

અરથીંગ

ઇલેક્ટ્રોપ્લેટિંગ

વિદ્યુતભાર વિભારણ

ભૂકંપ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાની આગાહી થઇ શકે છે?

ભૂકમ્પ

જવાળામુખી વિસ્ફોટ

દવાનળ

વાવાજોડું

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી ક્યાં કારણ દ્વારા ભૂકમ્પ આવી ન શકે?

જ્વાળામુખી ફાટવાથી

ઉલ્કા પડવાથી

ન્યુકલીયર ધડાકાઓને લીધે

વીજળી પડવાથી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પૃથ્વી ના સૌથી ઉપરના પડને શું કહે છે?

પોપડો

આવરણ

મેગ્મા

સિસમા

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે?

અમદાવાદ

મુંબઈ

જયપુર

રૂરકી

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પૂજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે આ તરંગોને ક્યા કર તરંગો કહે છે?

સિસ્મિક તરંગો

ન્યુક્લિયર તરંગો

ઈલેક્ટ્રીક તરંગો

ભૂકંપ તરંગો

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?