
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 Part 5
Quiz
•
Education
•
University
•
Easy
PRECISE ACADEMY
Used 4+ times
FREE Resource
6 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કલમ 5 શું સૂચવે છે?
સ્કૂલ બોર્ડના સભ્યોની ગેર લાયકાત
સ્કુલ બોર્ડની રચના
સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની ચૂંટણી
સ્કૂલ બોર્ડના સભ્ય થયા પછીની ગેર લાયકાત
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મુંબઈ પ્રાથમિક નિયમ 1947 મુજબ સ્કુલ બોર્ડના સભ્ય હોવાની ગેર લાયકાત અંગેનું કયું વિધાન સાચું નથી?
તે ભારતનો નાગરિક ન હોય
તેની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોય
તે દીવાની કોર્ટનો ન્યાયાધીશ હોય
તેને ફોજદારી કોર્ટે કોઈ ગુનામાં નૈતિક અધ પતન ના અને જેને માટે છ મહિના કરતાં વધારે મુદતની કેદની શિક્ષા થઈ હોય
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્કૂલ બોર્ડના કોઈ સભ્યને હોદ્દા પરથી દૂર કરવામાં આવેલો હોય અને દૂર કર્યા ની તારીખથી કેટલા વર્ષ વીત્યા ન હોય તો તેને ફરીથી સ્કૂલ બોર્ડ ના હોદ્દા માટે ગેરલાયક ગણવામાં આવે છે?
ત્રણ વર્ષ વિત્યા ન હોય
પાંચ વર્ષ વિત્યા ન હોય
એક વર્ષ વીત્યુ ન હોય
છ માસ વિત્યા ન હોય
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્કુલ બોર્ડની ચૂંટણી માટે મતો નોંધવા માટે નક્કી કરેલી તારીખ પહેલા કેટલી મુદત સુધી વ્યક્તિ જિલ્લામાં રહેલી હોવી જોઈએ?
ઓછામાં ઓછા ત્રણ માસ
ઓછામાં ઓછા છ માસ
ઓછા 12 મા ઓછા માસ
ઓછામાં ઓછા બે માસ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્કુલ બોર્ડના સભ્યની નિમણૂક માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
તેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ
તેને કોર્ટે અસ્થિર મગજની ઠરાવેલ ન હોવી જોઈએ
જે તે સ્કૂલ બોર્ડની ચૂંટણીની તારીખથી ઓછામાં ઓછા છ માસ થી વ્યક્તિત જે તે જિલ્લામાં રહેતી હોવી જોઈએ
ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્કુલ બોર્ડના સભ્ય ની નિમણૂક માટે કયું વિધાન સાચું નથી?
નૈતિક અધ પતન ના કિસ્સામાં થયેલી સજા જો પાછળથી ફેરવી નાખવામાં આવેલી હોય અથવા રદ કરવામાં આવેલી હોય તો આવી વ્યક્તિ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક પામી શકે
જો કોઈ વ્યક્તિ સ્કૂલ બોર્ડ અથવા જિલ્લા લોકલ બોર્ડ અથવા નગરપાલિકાનો વેતનિક અધિકારી અથવા નોકર હોય
જો વ્યક્તિને નાદાન ઠરાવવામાં આવેલી હોય અને નાદારીમાંથી છુટકારો મેળવ્યો હોય
જે કોઈ વ્યક્તિ માન્ય શાળામાં નોકર અથવા શિક્ષક ન હોય
Similar Resources on Wayground
Popular Resources on Wayground
20 questions
Halloween Trivia
Quiz
•
6th - 8th Grade
25 questions
Multiplication Facts
Quiz
•
5th Grade
15 questions
Order of Operations
Quiz
•
5th Grade
20 questions
Halloween
Quiz
•
5th Grade
16 questions
Halloween
Quiz
•
3rd Grade
12 questions
It's The Great Pumpkin Charlie Brown
Quiz
•
1st - 5th Grade
20 questions
Possessive Nouns
Quiz
•
5th Grade
10 questions
Halloween Traditions and Origins
Interactive video
•
5th - 10th Grade
