
std 8th che 11 બળ અને દબાણ
Authored by Parmar Ilesh
Physics
8th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
15 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
બળ લગાડવા ઓછામાં ઓછા કેટલા પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ?
1
2
3
4
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લગતા હોય તો લાગતું પરિણામી બળ કેટલું હોય છે ?
બંને બળોના તફાવત જેટલું
બંને બળોના સરવાળા જેટલું
મોટા બળ જેટલું
નાના બળ જેટલું
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આપણા શરીરના સ્નાયુઓની ક્રિયાને કારણે લગતા બળ ને શું કહે છે
ચુંબકીય બળ
ગુરુત્વાકર્ષણ બળ
સ્નાયુબળ
ઘર્ષણબળ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ચુંબક દ્વારા લાગતું બળ એ કયું બળ છે ?
સંપર્ક બળ
અસંપર્ક બળ
સ્થિત વિધુત બળ
આપેલ પૈકી એક પણ નહિ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ઝાડ પર નું પાકેલ ફળ નીચે કોના કારણે આવે છે ?
હવાના કારણે
દબાણ ને કારણે
ગુરુત્વાકર્ષણ બળ ને કારણે
વજન ને કારણે
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
બળનો એકમ શું છે ?
જુલ
કિલોગ્રામ
ન્યુટન
લિટર
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ઘર્ષણ બળ હમેશા પદાર્થ ની ગતિની ....................................દિશામાં લાગે છે .
વિરુદ્ધ
સમાન
બળ ની દિશામાં
આપેલ પૈકી એક પણ નહિ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?