Search Header Logo

3 ph ac induction motor 31B

Authored by Nilesh Patel

Instructional Technology

Professional Development

Used 2+ times

3 ph ac induction motor 31B
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

25 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 4 pts

Media Image

નીચે દર્શાવેલ આકૃતિમાં ક્યાં પ્રકારનું રોટર દર્શાવેલ છે?

સિંગલ સ્ક્વિરલ કેજ રોટર

ડબલ સ્ક્વિરલ કેજ રોટર

વાઉન્ડ રોટર

ઉપરોક્ત પૈકી એક પણ નહી

2.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 4 pts

Media Image

કોલમ 1 માં લેમીનેટેડ કોર વાળા રોટરના ભાગો અને કોલમ 2 મા તેના ગ્રાફિકલ સ્વરૂપમાં દર્શાવેલ ભાગો માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે?

1-s,2-q,3-r,4-p

1-r,2-s,3-q,4-p

1-q,2-p,3-s,4-r

1-r,2-p,3-s,4-q

3.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 4 pts

સ્ક્વિરલ કેજ ઇન્ડકશન મોટર ના સ્ટેટરમાં ઓપન સર્કીટ થાય તો,........

મોટર અતિ ધીમી સ્પીડ થી ફરે છે
મોટર અતિ ઝડપી સ્પીડ થી ફરે છે
મોટર ચાલુ નહિ થાય
મોટર બળી જશે

4.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 4 pts

થ્રી ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર માટે નીચેના પૈકી શું સાચું નથી?

(1)મોટર માત્ર એક જ દિશામાં ચાલુ થઈ શકે છે

(2)મોટરનું રોટર લેમિનેટેડ સ્ટેમ્પિંગ દ્વારા બનાવવામાં આવે છે જેના સ્લોટમાં થ્રી ફેઝનું વાઇન્ડીંગ કરેલું હોય છે

(૩)સ્ટેટરના થ્રી ફેઝ વાઈન્ડીંગ ને થ્રી ફેઝ સપ્લાય સાથે જોડતા રોટેટીંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન થાય છે

(2) અને (૩) બંને

5.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 4 pts

સ્ક્વિરલ કેજ ઇન્ડકશન મોટર ને રેટેડ વોલ્ટેજ કરતા ઓછા વોલ્ટેજ પર ચાલુ કરવાથી તેનો ટોર્ક......

ઘટે છે
વધે છે
અચળ રહે છે
શૂન્ય થાય છે

6.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 4 pts

જયારે ઇન્ડકશન મોટરનો સપ્લાય ચાલુ કરવામાં આવે છે ત્યારે શરૂઆતમાં રોટર માં ઉત્પન્ન થતા વોલ્ટેજ નું મૂલ્ય....હોય છે.

ન્યુનતમ
મહતમ
જીરો
રનીંગ સમય જેટલું

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 4 pts

Media Image

નીચે આકૃતિમાં દર્શાવેલ ઇન્ડકશન મોટરના રોટરનો પ્રકાર ક્યો છે

સિંગલ સ્ક્વિરલ કેજ રોટર

ડબલ સ્ક્વિરલ કેજ રોટર

વાઉન્ડ રોટર

ઉપરોક્ત પૈકીએક પણ નહી

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?