Search Header Logo

Satsang Quiz

Authored by stkilda windsor

History

Professional Development

Used 1+ times

Satsang Quiz
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

15 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આજે તમારા ઘરવાળાં જોડે બહુ મોટો ઝગડો થઇ છે. શું કરશો?

બેગ ભરી ને, છોકરાં સોંપીને, સીધા તમારા પીયરમાં જાશો.
ખાવા-પીવા નું છોડી રિસાઈ ને બેસી જાશો.
આવા સમય માં શું કરવું તેનું Google માં સર્ચ કરશો.
ઘરવાળાને ભગવાનનાં મુક્ત જાણીને, સમજીને ઝગડાંની પતાવટ કરશો.

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

તમારા ઘરવાળા/ઘરવાળી તમારી બર્થ ડે ભૂલી ગયા છે. શું કરશો?

સીધાં તમારા વકીલને ફોન કરી divorce ના પેપર તૈયાર કરાવશો.
સમય આવે ત્યારે તમે પણ ઘરવાળાની બર્થ ડે ભૂલી જશો અને એ દિવસ એમના માટે સરસ કારેલાનું શાક બનાવશો.
આપણે આ શરીર છીયે જ નહી પણ આત્મા/અનાદિમુક્ત છીએ અને આત્મા નો બર્થ ડે હોય નહીં તેથી દુઃખ ના લગાડો.
ઘરવાળા ના ખીસામાંથી card/cash લઇ જાતેજ મોંઘા માં મોંઘી ગિફ્ટ લઈ આવો.

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

તમારા મિત્ર/પડોશી એ નવી Tesla છોડાવી, રોકડા આપીને. તમે શુ કરશો?

તમારા સર્કલમાં એવી અફવા ફેલાવો કે તમારા મિત્ર/પડોશી બે નંબર નો (illegal) ધંધો કરે છે.
તમે પણ તમારા બેંક A/C ખાલી કરી, ઓછા પડે તો ઘરવાળાના દાગીના વેંચી, નવી tesla model Y છોડાવો.
રાત્રે જઈ એમની tesla ને damage કરી આવો.
તમારા મિત્ર/પડોશી ની પ્રગતિમાં રાજી થઇ એમના ઘરે જઈ એમને અભિનંદન આપો.

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપ ઘણાં સમયથી બીમાર છો અને કોઈ ઉપચાર લાગુ પડતો નથી. તમે શું કરશો?

એક નવાં બાબા માર્કેટમાં આવ્યા છે તો એમની સલાહ લેવા જશો.
ભગવાન પર સંપૂર્ણ ભરોસો રાખી એ જેમ રાખે તેમ રહેવું અને સારા ડૉક્ટર ની સલાહ લઈ ઉપચાર ચાલુ રાખો.
Dr. Google ને પૂછી તમારી બિમારીનો ઘરે જ ઉપચાર કરો.
બીમારી થી ત્રાસી ને આત્મહત્યા ના વિચાર કરો.

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આજે રસોઈ માં સાંજે કંકોળાનું શાક બનાવ્યું છે. તમે શું કરશો?

જેણે શાક બનાવ્યું છે એમને ખરી-ખોટી સંભળાવીને ઘરની બહાર નીકળી જશો.

બનેલી રસોઈને કચરામાં નાખી, બહારથી જમવાનું મંગાવી જમી લેશો.

એ બનાવેલા શાક ને તમારા સાસરીમાં parcel કરી દો.

બનેલી રસોઈને ભગવાનનો દિવ્ય પ્રસાદ છે એમ સમજીને જમી લેશો અને ઘરવાળાનાં ખૂબ વખાણ કરી એમને રાજી કરશો.

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

તમારા જીવનમાં તમને બધે થી જ અસફળતા મળી રહી છે. શુ કરશો?

ધીરજ રાખી, મહારાજમાં સંપૂર્ણ વિશ્વાસ રાખી પ્રયત્નો કરતા રહો સફળતા જરૂર મળશે.
તમારી અસફળતા તમારી ગ્રહદશાને કારણે છે તેવું વિચારી, બેસી રહો અને તક ની રાહ જોશો.
અસફળતાના દોષ નો ટોપલો બીજાના માથા પાર ઢોળશો.
shortcut અપનાવી જલ્દી સફળ થવાના પ્રયત્નો કરશો.

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

તમારા સાસું આજે તમને વઢ્યા છે. શું કરશો?

બધા સાસું સરખાં જ હોય છે એવું વિચારી તમારા સાસુને જેમ તેમ સંભળાવી દેશો.

તમારા સાસું ને દૂર જંગલ માં ફરવા લઈ જશો ...... પછી.......

તમારા સાસું ને માં સમાન સમજી એ વઢ્યા તેને હિતકારી માની પ્રેમથી પગે લાગી હળી મળી ને રહો.

તમારા સાસુની સૌથી favourite સાડી હોય એને ગરમ ઈસ્ત્રી થી બાળી દો અને જ્યાં હતી ત્યાં પાછી મૂકી દો.

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?