Search Header Logo

અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર

Authored by Ketan Prajapati

Mathematics

7th Grade

Used 1+ times

અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt


13\frac{1}{3} ×\times 57\frac{5}{7} = _____ ×\times 13\frac{1}{3}

521\frac{5}{21}

13\frac{1}{3}

121\frac{1}{21}

57\frac{5}{7}

2.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

એક લંબચોરસ રીબીનની લંબાઈ 94\frac{9}{4} સેમી છે. તેને અડધેથી વાળી બે સરખા ભાગ કરીએ તો તે દરેક ભાગ કેટલા સેમીનો થાય?

98\frac{9}{8} સેમી

94\frac{9}{4} સેમી

92\frac{9}{2} સેમી

96\frac{9}{6} સેમી

Answer explanation

94\frac{9}{4} સેમીની રીબીનને અડધેથી વાળીએ એટલે 94\frac{9}{4} ના 12\frac{1}{2} ભાગની થાય.

એટલે 94\frac{9}{4} ને 12\frac{1}{2} વડે ગુણવા પડે. 94\frac{9}{4} ×\times 12\frac{1}{2}

= 9×14×2\frac{9\times1}{4\times2}

= 98\frac{9}{8}

3.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

કોઈ એક વસ્તુના ત્રણ સમાન ભાગ કરો. હવે, તે દરેક ભાગના ચાર સમાન ભાગ કરો. આ દરેક ભાગ કેટલામા ભાગનો થાય.  

13\frac{1}{3}

14\frac{1}{4}

112\frac{1}{12}

18\frac{1}{8}

Answer explanation


કોઈ એક વસ્તુના ત્રણ સમાન ભાગ કરતાં દરેક ભાગ 13\frac{1}{3} થાય.

તે દરેક 13\frac{1}{3} ભાગના ચાર સમાન ભાગ કરીએ એટલે 13\frac{1}{3} ના 14\frac{1}{4} ભાગ થાય.

= 13\frac{1}{3} ×\times 14\frac{1}{4}

= 1×13×4\frac{1\times1}{3\times4}

= 112\frac{1}{12}

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt


49\frac{4}{9} ×\times 25\frac{2}{5} = _____

25\frac{2}{5}

49\frac{4}{9}

845\frac{8}{45}

614\frac{6}{14}

Answer explanation


49\frac{4}{9} ×\times 25\frac{2}{5}

== 4×29×5\frac{4\times2}{9\times5}

== 845\frac{8}{45}

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

34\frac{3}{4} ×\times 12\frac{1}{2} ×\times 35\frac{3}{5} = _______

711\frac{7}{11}

940\frac{9}{40}

740\frac{7}{40}

911\frac{9}{11}

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બે શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર તે દરેક અપૂર્ણાંક કરતાં ________ હોય છે.

       

નાનો

મોટો 

સમાન

વ્યસ્ત

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

મયંક એક કલાકમાં એક પુસ્તકનો 15\frac{1}{5} ભાગ વાંચે છે.

2252\frac{2}{5} કલાકમાં તે પુસ્તકનો કેટલો ભાગ વાંચશે?

1015\frac{10}{15}

1215\frac{12}{15}

1025\frac{10}{25}

1225\frac{12}{25}

Answer explanation

મયંક એક કલાકમાં એક પુસ્તકનો 15\frac{1}{5} ભાગ વાંચે છે.

∴\therefore 2252\frac{2}{5} કલાકમાં તે પુસ્તકનો 15\frac{1}{5} ×\times 2252\frac{2}{5} ભાગ વાંચશે.

હવે, 2252\frac{2}{5} = (5×2)+25\frac{\left(5\times2\right)+2}{5} = 125\frac{12}{5}

∴\therefore 15\frac{1}{5} ×\times 2252\frac{2}{5}

= 15\frac{1}{5} ×\times 125\frac{12}{5}

= 1×125×5\frac{1\times12}{5\times5}

= 1225\frac{12}{25}

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?