
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947
Authored by PRECISE ACADEMY
Education
Used 6+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
12 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 23 કઈ છે?
સ્ટાફ પસંદગી સમિતિ
વહીવટી અધિકારી
સ્કૂલ બોર્ડના સ્ટાફ ઉપર વહીવટી અધિકારીઓની સત્તા
વહીવટી અધિકારીને નીમવાની સત્તા અમુક અધિકૃત નગરપાલિકાઓને સોંપવા બાબત
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સ્ટાફ પસંદગી સમિતિના સેક્રેટરી તરીકે કોણ કામ કરશે?
સ્કુલ બોર્ડના અધ્યક્ષ
વહીવટી અધિકારી
પ્રાથમિક શિક્ષણ નિયામક
જિલ્લા શિક્ષણ નિરીક્ષક
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સ્ટાફ પસંદગી સમિતિના સભ્યો કોણ હશે?
સ્કૂલ બોર્ડના અધ્યક્ષ
તમામ
વહીવટી અધિકારી
જિલ્લા શિક્ષણ નિરીક્ષક અથવા નિયામક નિમે તે
Answer explanation
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કયા અધિનિયમ મુજબ કોઈપણ જિલ્લા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સ્ટાફ પસંદગી સમિતિને જ સ્ટાફ પસંદગી સમિતિ ગણવામાં આવશે
મુંબઈ બરો નગરપાલિકા અધિનિયમ 1925
ગુજરાત પંચાયત અધિનિયમ 1961
ગુજરાત પંચાયત મુંબઈ પ્રાથમિક શિક્ષણ સુસંગતિકરણ અધિનિયમ 1963
ગુજરાત શિક્ષણ સુધારા અધિનિયમ 2010
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગુજરાત પંચાયત અધિનિયમ 1961 ની કઈ કલમ હેઠળ કોઈપણ જિલ્લા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સ્ટાફ પસંદગી સમિતિને જ સ્ટાફ પસંદગી સમિતિ ગણવામાં આવશે?
૨૧૧(૩)
૨૧૧(૧)
૨૧૧(૨)
૨૧૧(૪)
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સ્ટાફ પસંદગી સમિતિએ પસંદ કરેલા ઉમેદવારને નિમણૂક આપવાનું કામ કોણ કરશે?
બોર્ડના અધ્યક્ષ
પ્રાથમિક શિક્ષણ નિયામક
વહીવટી અધિકારી
જિલ્લા શિક્ષણની નિરીક્ષક
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગુજરાત શિક્ષણ સુધારા અધિનિયમ 2010 મુજબ સ્ટાફ પસંદગી સમિતિની બદલે શાનું નિર્માણ કરવામાં આવેલું છે?
પ્રાથમિક શિક્ષણ સ્ટાફ પસંદગી સમિતિ
રાજ્ય સ્ટાફ પસંદગી સમિતિ
જિલ્લા પ્રાથમિક શિક્ષણ સ્ટાફ પસંદગી સમિતિ
આ પૈકી એક પણ નહીં
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?