
RTE 2012 part 3
Authored by PRECISE ACADEMY
Education
University
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
15 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આરટીઇ 2012 નો નિયમ પાંચ કયો છે
શાળાએ મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવા બાબત
પ્રવેશની કાર્યરીતિ
નવી પ્રારંભિક શાળાઓ ખોલવા અથવા ખાનગી શાળા ને હસ્તગત કરવા બાબત
ખાસ તાલીમ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ધોરણ એક થી પાંચ ના બાળકો ના સંબંધમાં કેટલા અંતરની અંદર શાળાઓ સ્થાપવી જોઈએ
એક કિલોમીટર
બે કિલોમીટર
ત્રણ કિલોમીટર
પાંચ કિલોમીટર
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ધોરણ છ થી આઠ ના બાળકોના કિસ્સામાં કેટલા કિલોમીટર અંતર ની અંદર શાળા સ્થાપવી જોઈએ?
૧
૨
૩
૫
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આરટીઇ 2012 મુજબ નીચેનામાંથી શાળાનું કયું માળખું ખોટું છે ?
ધોરણ ૧-૫
ધોરણ છ થી આઠ
ધોરણ એક થી આઠ
ધોરણ 1 થી 7
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આરટીઇ 2012 ની કલમ પાંચ અંતર્ગત કયું વિધાન અથવા વિધાનો ખોટા છે?
૧. ધોરણ એક થી પાંચ ના બાળકો ના સંબંધમાં નજીકના વિસ્તારના ચાલીને જઈ શકાય તેવા એક કિલોમીટરના અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ
૨. શાળાના અંતર માટે કરેલી જોગવાઈ અંતર્ગત વાહન વ્યવહારની સવલત અથવા રહેઠાણની સુવિધા ઉપલબ્ધ હોય તેવા કિસ્સાઓમાં આ અંતરની મર્યાદાઓમાં છૂટછાટ મૂકી શકાશે
૩. રાજ્ય સરકાર કોઈપણ ખાનગી શાળા ને પોતાના હસ્તક લઈ શકશે
તમામ વિધાનો સાચા છે
૧,૨
૨,૩
૩
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આરટીઇ 2012 ની કલમ 5 અંતર્ગત કયું વિધાન / વિધાનો સાચા છે
૧. ગુજરાત રાજ્યની વિદ્યમાન શાળાઓના માળખામાં જો કલમ પાંચ મુજબનું માળખું ન હોય તો ફેરફાર કરવો જોઈએ
૨. અતિ ગીચતા વાળા વિસ્તારોમાં બાળકોની પ્રવેશ સંખ્યાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર કે સ્થાનિક સત્તામંડળ એક કરતાં વધુ નજીકની શાળાઓ સ્થાપવાની વિચારણા કરી શકશે
૩. બિન સહાયિત શાળાઓએ પોતાના વર્ગની 25% સંખ્યાના બાળકોને આરટીઇ અંતર્ગત મફત પ્રવેશ આપવો પડશે
૧,૨
૧,૨,૩
૨
૧,૩
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
હાડમારી વાળા વિસ્તારોમાં ભૂસ્ખલનોનું જોખમ ,પુર ,રસ્તાઓનો અભાવ અને નાના બાળકોને તેમના ઘરેથી શાળા સુધી જવામાં રહેલા જોખમને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કે સ્થાનિક સત્તામંડળે શાળાઓની જગ્યા એવી રીતે રાખવી જોઈએ કે જેથી આવા જોખમો ઘટાડી શકાય. આરટીઇ 2012 માં કયા નિયમમાં આ જોગવાઈ કરેલી છે?
૫
૬
૭
૮
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?