ટીક ટીક -   ૪

ટીક ટીક - ૪

Assessment

Quiz

Others

4th Grade

Hard

Created by

Dharmavirsinh Rana

FREE Resource

Student preview

quiz-placeholder

22 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઘડિયાળમાં મિનીટ કાંટો '૨' થી શરૂ થઈ ફરી પાછો '૨' સુધી આવતાં કેટલો લાગે ?
૩૦ મિનીટ
૧ મિનીટ
૧૦ મિનીટ
૬૦ મિનીટ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

તારીખ - ૮/૬/૨૦૨૦ ને બીજી કઇ રીતે લખાય ?
૮ જુલાઈ ૨૦૨૦
૮ મે ૨૦૨૦
૮ જૂન ૨૦૨૦
૮ માર્ચ ૨૦૨૦

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઉનાળુ વેકેશન તા - ૩/૫/૨૦૨૧ થી ૬/૬/૨૦૨૧ સુધી છે તો બાળકોને કેટલા દિવસની રજાઓ મળશે ?
૩૩ દિવસ
૩૪ દિવસ
૩૫ દિવસ
૩૬ દિવસ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શરદીની દવાની બોટલ ઉપર ઉત્પાદન ની તારીખ ૧૧ ઓગસ્ટ ૨૦૧૮ છે અને સમાપ્તિની તારીખ ૧૧ ઓક્ટોબર ૨૦૨૦ છે તો શરદી ની દવા કેટલા વર્ષ અને મહિના માટે ઉપયોગમાં લઈ શકાય ?
બે વર્ષ એક મહિનો
બે વર્ષ બે મહિના
બે વર્ષ ત્રણ મહિના
બે વર્ષ ચાર મહિના

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બાર કલાકની ઘડિયાળમાં બપોરના બે વાગ્યા હોય તો ચોવીસ કલાકની ઘડિયાળમાં કેટલા વાગ્યા હોય ?
૨:૦૦ કલાક
૨૦:૦૦ કલાક
૧૩:૦૦ કલાક
૧૪:૦૦ કલાક

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image
નીચે આપેલ ચિત્ર ના આધારે કહો મિનિટ કાંટા ને ખસતા કેટલો સમય લાગશે ?
૫ મિનીટ
૧૦ મિનીટ
૧૫ મિનીટ
૨૦ મિનીટ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image
નીચે આપેલ ચિત્ર ના આધારે કહો મિનિટ કાંટા ને ખસતા કેટલો સમય લાગશે ?
૫ મિનીટ
૧૦ મિનીટ
૧૫ મિનીટ
૨૦ મિનીટ

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?

Discover more resources for Others