
ગણેશજીના જીવન પર આધારિત કથાના આધારે આધ્યાત્મિક મર્મ સમજીએ..
Authored by Parth Brahmbhatt
Other
Professional Development
Used 5+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
૧) શિવપુરાણમાં વર્ણવેલ કથાના આધારે શિવજીએ ત્રિશૂળથી ગણેશજીનું મસ્તક ધડથી અલગ કર્યું તેનું કારણ શું હતું ?
ગણેશજી માતા પાર્વતીજીની આજ્ઞાથી ભવનના દ્વાર પરથી કોઈને પણ પ્રવેશ આપતા ન હતા.
ગણેશજી શિવજીના ગણોનું કહ્યું ન માન્યા એટલે.
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
૨) કુબેરજી ભગવાન શિવને સર્વ ગણો સહિત જમવાનું આમંત્રણ આપે છે ત્યારે શિવજી ગણેશજી પોતાના સ્થાને મોકલે છે તેનું કારણ શું હતું ?
ગણેશજી વધુ જમી શકે છે એટલે.
કુબેરજીએ આપેલ આમંત્રણમાં પોતાની ધન સંપતિ નો અહંકાર હતો અને તેને નષ્ટ કરવા.
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
૩) ચંદ્રમા જ્યારે ગણેશજીના મુખ જોઈને હાસ્ય કરે છે ત્યારે ગણેશજી તેમને શ્રાપ આપે છે, છતાં પણ ગણેશજી તેમને માફ કરી દે છે તેનું કારણ ?
વિશ્વમાંથી ચંદ્રની ચાંદની જતી ન રહે એટલે.
ગણેશજી ક્ષમાશીલ છે એટલે.
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
૪) મહાભારતના લેખન સમયે ગણેશજીએ પોતાનો બાહ્ય દાંત તોડી ને પણ લેખન કાર્ય ચાલુ કેમ રાખ્યું.
ગણેશજી એ વચન આપ્યું હતું કે મારી કલમ અટકશે નહીં.
ગ્રંથ ખૂબ મોટો હતો એટલે.
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
૫) ગણેશજી પિતા શંકર અને માતા પાર્વતીજીની પ્રદક્ષિણા ફર્યા ?
સમગ્ર સૃષ્ટિ નું કેન્દ્રબિંદુ તેમના ચરણે જ છે તેવી ભાવના
ભાઈ કાર્તિકેય થી જીતી શકવાની કોઈ સંભાવના ન હતી એટલે
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?