ધોરણ 10 ગુજરાતી કવિતા ૧ વૈષ્ણવજન

ધોરણ 10 ગુજરાતી કવિતા ૧ વૈષ્ણવજન

10th Grade

7 Qs

quiz-placeholder

Similar activities

NMMS-01

NMMS-01

6th Grade - University

5 Qs

Education

Education

10th Grade

7 Qs

ધોરણ 10 ગુજરાતી કવિતા ૧ વૈષ્ણવજન

ધોરણ 10 ગુજરાતી કવિતા ૧ વૈષ્ણવજન

Assessment

Quiz

Education

10th Grade

Easy

Created by

Udaan point

Used 1+ times

FREE Resource

7 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વૈષ્ણવજન કાવ્યના કવિ કોણ છે?

નરસિંહ મહેતા

મીરાંબાઈ

દયારામ

અખો

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નરસિંહ મહેતાનું કયું સાહિત્ય વખણાય છે?

પ્રભાતિયાં

ભજન

ગીત

લોકગીત

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નરસિંહ મહેતાના પ્રભાતિયાં ક્યાં છંદ માં રચવામાં આવ્યા છે.

મનહર

પૃથ્વી

ઝૂલણા

હરિગીત

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નરસિંહ મહેતાનો જન્મ કયાં થયો હતો?

પોરબંદર

જૂનાગઢ

તળાજા

વડોદરા

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નરસિંહ મહેતાને કયાં ઉપનામથી ઓળખવામાં આવે છે?

આદ્યકવિ

ગઝલકાર

ભજનિક

છંદકાર

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજન ને લાગુ પડતી નથી?

બીજાના દુઃખને સમજી શકે.

નિરાભિમાની હોય.

અભિમાની હોય

કોઈની નિંદા કરતો નથી.

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વાચ, કાછ, મન, નિર્મળ રાખે એટલે....

વાણી, ચારિત્ર્ય, અને મનને કપટથી દૂર રાખે

વાણી,કાયા અને મનને સ્થિર રાખે

વાણી, કાયા અને મનને કપટી બનાવે

વાણી,કાયા, અને મનને ચંચળ રાખે