Search Header Logo

ધો- 7 એકમ - 12 વાતાવરણની સજીવો પર અસરો

Authored by Sanjay Patel

Social Studies

7th Grade

Used 1+ times

ધો- 7 એકમ - 12 વાતાવરણની સજીવો પર અસરો
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

54 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં કેટલા ટકા જેટલી હવા સમાયેલી છે ?

90 %

92 %

95 %

99 %

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા જેટલું છે ?

78 %

76 %

72 %

70 %

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વાતાવરણમાં ઓક્સિજન વાયુ નું પ્રમાણ કેટલા ટકા જેટલું છે ?

32 %

18 %

21 %

28 %

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નાઇટ્રોજન વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે ?

130

120

110

100

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઓક્સિજન વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટર ની ઊંચાઈ સુધી જોવા મળે છે ?

130

120

110

100

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કાર્બન ડાયોક્સાઇડ વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટર ની ઊંચાઈ સુધી જોવા મળે છે ?

18

20

22

26

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે ?

ક્ષોભ આવરણ

ઉષ્માવરણ

મધ્યાવરણ

સમતાપ આવરણ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?