Search Header Logo

ચતુષ્કોણ

Authored by Ranjitsinh Thakor

Mathematics

6th - 8th Grade

Used 4+ times

ચતુષ્કોણ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી ચતુષ્કોણનો પ્રકાર કયોનથી?

સમબાજુ ચતુષ્કોણ

પતંગાકાર ચતુષ્કોણ

ત્રિકોણ

ચોરસ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ચતુષ્કોણના કયા પ્રકારની પાસ પાસેની બાજુઓ સમાન લંબાઈ ની હોય છે?

ચોરસ

પતંગાકાર ચતુષ્કોણ

ખબર નથી

સમાંતરબાજુ ચતુષ્કોણ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

રાહુલ કયો ચતુષ્કોણ છે?

સમાંતરબાજુ ચતુષ્કોણ

સમલંબ ચતુષ્કોણ

ચોરસ

એક પણ નથી

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

આ મીઠાઈ માં કયો ચતુષ્કોણ દેખાય છે?

સમાંતરબાજુ ચતુષ્કોણ

સમલંબ ચતુષ્કોણ

પતંગાકાર ચતુષ્કોણ

એક પણ નહીં

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

કયો ચતુષ્કોણ દેખાય છે?

સમાંતરબાજુ ચતુષ્કોણ

સમલંબ ચતુષ્કોણ

પતાંગાકાર ચતુષ્કોણ

ચોરસ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દરેક ચોરસ ચતુષ્કોણ હોય છે પરંતુ બધા ચતુષ્કોણ ચોરસ હોતા નથી.

સાચું

ખોટું

કહી શકાય નહીં

બંને

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?