ફોરેસ્ટ ગાર્ડ 16/11/2023 મોન્ટુ યાદવ

ફોરેસ્ટ ગાર્ડ 16/11/2023 મોન્ટુ યાદવ

2nd Grade

175 Qs

quiz-placeholder

Similar activities

ઇતિહાસ -1(૩-૧-૨૦૨૫) યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ નેત્રંગ ૯૯૧૩૫૨૬૫૮૬

ઇતિહાસ -1(૩-૧-૨૦૨૫) યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ નેત્રંગ ૯૯૧૩૫૨૬૫૮૬

2nd Grade

171 Qs

ફોરેસ્ટ ગાર્ડ 16/11/2023 મોન્ટુ યાદવ

ફોરેસ્ટ ગાર્ડ 16/11/2023 મોન્ટુ યાદવ

Assessment

Quiz

World Languages

2nd Grade

Medium

Created by

manmohansinh yadav

Used 16+ times

FREE Resource

175 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

તાજેતરમાં કેન્દ્ર સરકારના એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ મંત્રાલય દ્વારા સિંહોના આવાસ ને સુરક્ષિત અને પુન: સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે ---------- નામનો દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો છે.

લાયન @47 વિઝન ફોર અમૃતકાળ

લાયન @48 વિઝન ફોર અમૃતકાળ

લાયન @47 વિઝન ફોર સુવર્ણકાળ

લાયન @47 વિઝન ફોર મહાનકાળ

2.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નીચેના વિધાનો વિચારો

(૧) ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા સિંહોના સંરક્ષણ અને પુનઃ સ્થાપના માટે રાજકોટ થી જુનાગઢ વચ્ચે આવેલા જેતપુર ખાતે સિંહો માટે કુદરતી આવા સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે આથી વર્ષ 20147 સુધીમાં ગીર જંગલ સિવાયનો વિસ્તાર પણ સિંહોના રહેણાંક માટેનું કાયદેસરનો વિસ્તાર બનશે

(૨) 1972 માં એશિયાટિક સિહોના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાઈન ની શરૂઆત કરવામાં આવી હતી

(૩) પ્રોજેક્ટ લાઈન નો અમલ ગુજરાત સરકાર અને સેન્ટ્રલ જ ઓથોરિટી સહિત અન્ય હિતધારકો દ્વારા કરવામાં આવે છે

૧,૨,૩ વિધાન સાચા છે

૧,૨ વિધાન સાચા છે

૧,૩ વિધાન સાચા છે

માત્ર પ્રથમ વિધાન સાચું છે

3.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

એશિયાટિક સિહોની પ્રજાતિ માત્ર ભારતમાં ગુજરાતના ગીર અભ્યારણમાં જોવા મળે છે

ગીરના સિંહની ઘઢીયો અને વેલર અને પેન્થેરા લિયો આમ ત્રણ જાત જોવા મળે છ

સિંહ બિલાડી કુળ નું પ્રાણી છે અને તેના સમૂહને પ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે

IUCN ના રેટ લિસ્ટમાં સિંહને ભયજનક શ્રેણીમાં સમાવેશ કરવામા

સિંહની સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત વર્ષ 1936 માં જૂનાગઢના નવા મોહબ્બત ખાન ત્રીજા દ્વારા કરવામાં આવી હતી

4.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા વર્ષ 1972માં પ્રોજેક્ટ લાઈન ની શરૂઆત કરવામાં આવી હતી

2020 માં કરવામાં આવેલી 15મી સિંહની ગણતરી મુજબ 674 સિંહો ની ગણતરી

ગુજરાત વન વિભાગ દ્વારા એશિયાટિક સિહોના સંરક્ષણ અને ઓળખ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સોફ્ટવેર વિથ ઇન્ટેલિજન્સ માર્કિંગ બેઝડ આઇડેન્ટિફિકેશન ઓફ એશિયાટિક લાયન સોફ્ટવેર નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

ગુજરાતમાં આવેલા ગીર અભ્યારણ, ગિરનાર અભ્યારણ, તેમજ પાનીયા અને મિતાલીયા અભ્યારણ તેમજ ઘુડખર અભ્યારણમાં સિંહો જોવા મળે છે

5.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ગીર અભ્યારણ નીચેના પૈકી ત્રણ જિલ્લામાં વિસ્તરેલું છે જે પૈકી કયો જિલ્લો ખોટો છે

ગીર સોમનાથ (ઉના ગીર ગઢડા)

જુનાગઢ (મેંદરડા વિસાવદર)

અમરેલી ( ધારી ,ખાંભા, સાવરકુંડલા)

દેવભૂમિ દ્વારકા ( ખંભાળિયા , ઓખા)

6.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નીચેના અભ્યારણમાં સિંહ જોવા મળે છે જે પૈકી કયો વિકલ્પ ખોટો છે

ગિરનાર વન્યજીવ અભયારણ્ય (જુનાગઢ) ૨૦૦૮

ગીર અભયારણ્ય ૧૯૬૫

મિતાલીયા વન્યજીવ અભયારણ્ય-૨૦૦૪ અમરેલી

પાણીયા પ્રાકૃતિક અભયારણ્ય 1989 અમરેલી

તમામ વિકલ્પ સાચા છે

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

એશિયાટિક સિહોની સૌથી વધુ વસ્તી જૂનાગઢ જિલ્લામાં આવેલા મેંદરડા પાસે --------- ડુંગર પર સિંહોની મોટા પ્રમાણમાં વસ્તી ધરાવે છે

કનેરો

બરડા ડુંગર

તારંગા

પારનેરા

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?