4 રાસાયણિક ગતિકી

4 રાસાયણિક ગતિકી

8 Qs

quiz-placeholder

Similar activities

10mat 1

10mat 1

KG - University

12 Qs

mat2

mat2

KG - University

11 Qs

4 રાસાયણિક ગતિકી

4 રાસાયણિક ગતિકી

Assessment

Quiz

others

Hard

Created by

Mare dheyay

FREE Resource

8 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

1. પ્રક્રિયા n1A + n2B નીપજો માટે વેગ = K[A]3[B] છે. Aની સાંદ્રતા બમણી અને B ની સાંદ્રતા અડધી કરતાં પ્રક્રિયા-વેગ ...
ચાર ગણો વધે છે
બમણો થાય છે.
આઠ ગણો થાય છે
દસ ગણો થાય છે.

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

2. પ્રક્રિયા A Bમાં પ્રક્રિયક Aની સાંદ્રતા બમણી કરતાં પ્રક્રિયા વેગ 1.59 ગણો વધે છે, તો પ્રક્રિયા-ક્રમ કયો હશે?
2/3
3/2
1.59
(1.59)2

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પ્રારંભિક પ્રક્રિયા 2SO2,(g)+ O 2 જો નીપજોમા દબાણ ત્રણ ગણું વધારવામાં આવે, તો પ્રક્રિયા-વેગ ... .
9 ગણો વધશે.
3 ગણો વધશે
18 ગણો વધશે.
27 ગણો વધશે.

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય t 1/2નું સૂત્ર જણાવો.
[R]o/ 2K
[R]o/ K
0.693/K
0.693/2K

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય t1/2નું સૂત્રજણાવો.
0.693/2K
0.693/K
[R]o/ K
[R]o/ 2K

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

એસ્ટરના જલવિભાજનની પ્રક્રિયા કયા ક્રમની છે?
શૂન્ય ક્રમ
આભાસી શૂન્ય ક્રમ
દ્વિતીય ક્રમ
આભાસી પ્રથમ ક્રમ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વૈગ-અચળાકનો એક્મ ક્યો છે?
સમય-1
સાંદ્રતા સમય-1
(સાંદ્રતા)2 સમય-1
(સાંદ્રતા)1+n સમય-1

8.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સામાન્ય રીતે પ્રણાલીનું તાપમાન વધારતાં પ્રકિથા-વેગ વધે છે. કારણકે.....
અણુઓની અથડામણ વધે છે
. દબાણ ઘટે છે
સપાટીનું ક્ષેત્રફળ વધે છે.
સક્રિયકરણ ઉર્જા ઘ ટે છે.

Similar Resources on Quizizz