10SCI1

10SCI1

Assessment

Quiz

others

Medium

Created by

Mare dheyay

Used 5+ times

FREE Resource

Student preview

quiz-placeholder

20 questions

Show all answers

1.

FILL IN THE BLANK QUESTION

30 sec • 1 pt

મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ TT, Tt, tt છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો.

2.

FILL IN THE BLANK QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી બંધબેસતી ના હોય તેવી જોડ શોધીને લખો: (A) નેત્રપટલ – પ્રકાશસંવેદી પડદો (B) કનીનિકા – સ્ફટિકમય લેન્સ (C) કીકી – કનીનિકા વડે રચાતી છિદ્ર જેવી રચના

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હળદર બેઇઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે?
પીળો
કથ્થાઈપડતો પીળો 2
લાલાશપડતો કથ્થાઈ
કાળો

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કયા સંયોજનમાં —OH ક્રિયાશીલ સમૂહ
બ્યુટેનોન
બ્યુટેનોલ
બ્યુટેનોઇક ઍસિડ
બ્યુટેનાલ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પાચનમાર્ગમાં કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે?
જઠર
મુખગુહા
મોટું આંતરડું
નાનું આંતરડું

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વિદ્યુતપ્રવાહનો એકમ લખો.
કુલંબ
ઍમ્પિયર
વૉલ્ટ
ઓહ્મ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચેના પૈકી શું પસંદ કરશો?
બહિર્ગોળ લેન્સ
અંતર્ગોળ લેન્સ
અંતર્ગોળ અરીસો
બહિર્ગોળ અરીસો

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?