521 ધો7 સાવિ પ્ર5 સત્ર2 LT

521 ધો7 સાવિ પ્ર5 સત્ર2 LT

7th Grade

6 Qs

quiz-placeholder

Similar activities

Singular-Plural

Singular-Plural

5th - 8th Grade

11 Qs

516  ધો૭ સાવિ પ્ર ૧૬  ખાલીજગ્યા

516 ધો૭ સાવિ પ્ર ૧૬ ખાલીજગ્યા

7th Grade

5 Qs

Eng 7B Ch.1 translation

Eng 7B Ch.1 translation

7th Grade

10 Qs

515 ધો૭ સાવિ  પ્ર15  સત્ર 1

515 ધો૭ સાવિ પ્ર15 સત્ર 1

7th Grade

5 Qs

524 ધો7 પ્ર6 સાવિ સત્ર 2 LT

524 ધો7 પ્ર6 સાવિ સત્ર 2 LT

7th Grade

5 Qs

PSE EXAM

PSE EXAM

6th - 8th Grade

10 Qs

521 ધો7 સાવિ પ્ર5 સત્ર2 LT

521 ધો7 સાવિ પ્ર5 સત્ર2 LT

Assessment

Quiz

English

7th Grade

Medium

Created by

FARIYADKA P SCHOOL 6 TO 8

Used 1+ times

FREE Resource

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આદિ એટલે જુના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર.

ખરું

ખોટું

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પ્રત્યેક જનજાતિના સભ્યો નાણાકીય વ્યવસ્થાથી એકબીજા સાથે જોડાયેલ હતા.

ખરું

ખોટું

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સામાન્ય રીતે ભારતના વિવિધ સમુદાયો પોતાની જરૂરિયાતો માટે આત્મનિર્ભર હતા.

ખરું

ખોટું

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઉત્તર ગુજરાતમાં વસતા આદિવાસી પુરુષો ધોતિયું,ખમીસ અને ફાળીયું પહેરતા.

ખરું

ખોટું

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દરેક જનજાતિમાં એમના સમાજનું પંચ મહત્વપૂર્ણ હિસ્સો છે.

ખોટું

ખરું

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુજરાતમાં શામળાજીનો મેળો મહેસાણા જિલ્લામાં યોજાય છે.

ખરું

ખોટું