AB SHWP Training

AB SHWP Training

Professional Development

5 Qs

quiz-placeholder

Similar activities

2nd AWW QUIZ

2nd AWW QUIZ

Professional Development

5 Qs

Bal Sabha Quiz

Bal Sabha Quiz

KG - Professional Development

10 Qs

ARI SUM

ARI SUM

Professional Development

10 Qs

ગુજરાતી

ગુજરાતી

KG - Professional Development

10 Qs

18_15 ચાલો સમજીએ ( pocso )

18_15 ચાલો સમજીએ ( pocso )

Professional Development

10 Qs

પ્રિ-ટેસ્ટ

પ્રિ-ટેસ્ટ

Professional Development

10 Qs

AB SHWP Training

AB SHWP Training

Assessment

Quiz

Other

Professional Development

Medium

Created by

PHC SalPipaliya

Used 3+ times

FREE Resource

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભાવનાત્મક અને માનસીક આરોગ્ય માટે નીચેના માંથી કયા કૌશલ્ય વિકસાવવા જરૂરી છે?

લાગણીઓને ઓળખવી

પડકારરૂપ લાગણીઓનું વ્યવસ્થાપન

SWOT Analysis

ઉપરના તમામ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

માનસીક સ્વાસ્થ્ય નું જોખમ ફક્ત પૂખ્ત વયના લોકો ને જ રહેલું હોય કીશોર કિશોરી માટે તેને ધ્યાન પર લેવું જરૂરી નથી.

સાચું

ખોટું

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

માનસીક સ્વાસ્થ્ય ને અસરકર્તા પરીબળો માં દરેક વખતે વ્યાવસાયીક માર્ગદર્શન જરૂરી હોતું નથી.

સાચું

ખોટું

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અન્ય વ્યક્તિની લાગણીઑ ને સમજવા માટે અગત્યનું શું છે?

સમાનુભૂતી

સહાનુભૂતી

અવગણના કરવી

ઉપર માંથી કોઈ પણ નહી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મક્કમતા પૂર્વક સંવાદ કરવા અને સુમેળ ભર્યા સંબંધો વિકસાવવા માટે કયા પ્રકારનો સંવાદ કરવો યોગ્ય છે?

સંઘર્ષથી બચવું અને તેની સાથે એ વિષે વાત કરવાનું ટાળવું

અવગણના કરવી અને તે વ્યક્તિ સાથે કોઈ સંબંધ ન રાખવો

આક્રમક બની સામેની વ્યક્તિને પોતાનો મત સ્પષ્ટ કહી દેવો

મકામતા પૂર્વક વાત કરી સાથે મળી ઉકેલ લાવવો