Search Header Logo

590 જ્ઞાનસેતુ પર્યાવરણ

Authored by FARIYADKA P SCHOOL 6 TO 8

English

6th Grade

590 જ્ઞાનસેતુ પર્યાવરણ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

15 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી ક્યુ પક્ષી માળો બનાવતું નથી?

કોયલ

કંસારો

કાગડો

ચકલી

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બે પાંદડા સીવીને માળો બનાવતું પક્ષી કોણ છે?

સુગરી

દરજીડો

કબુતર

ચકલી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

તમારા માતાના ભાઈને શુ કહેશો?

મામા

કાકા

ભાઈ

માસા

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અમદાવાદ શહેર કઈ નદી કિનારે વસેલું છે?

મહીસાગર

સાબરમતી

હાથમતી

દમણ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

એલિસ બ્રિજ ક્યા શહેરમાં આવેલો છે?

સુરેન્દ્રનગર

રાજકોટ

ભાવનગર

અમદાવાદ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુરુદ્વારા કયા ધર્મનું તીર્થ સ્થળ છે?

શિખ

હિન્દુ

ઇશાઇ

ઇસ્લામ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મેદાનમાં રમાતી રમત કઈ છે?

ચેસ

કેરમ

વોલીબોલ

લુડો

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?