Search Header Logo

599 પર્યાવરણ

Authored by FARIYADKA P SCHOOL 6 TO 8

English

6th Grade

599 પર્યાવરણ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

8 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ચાંગપા લોકો ઘેટા બકરા રાખવાની જગ્યા અને બીજા કયા નામથી ઓળખે છે ?

કોઢ

વખાર

તબેલો

લેખા

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુજરાતમાં છેલ્લે આવેલો ભૂકંપ કેન્દ્ર કયો જિલ્લો હતો ?

કચ્છ

રાજકોટ

મોરબી

ખેડા

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પૂન વર્ષ નનો અર્થ શું થાય છે ?

ખોઈ નાખવું

તોડી નાખવું

ફરીવાર બાંધવુ

ખાલી કરવું

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

26 મે જાન્યુઆરી 2001 ના રોજ આવેલ ભૂકંપમાં કયા જિલ્લામાં સૌથી વધુ મૃત્યુ થયેલ હતા ?

રાજકોટ

કચ્છ

સુરેન્દ્ર નગર

જામનગર

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભૂકંપ દરમિયાન ઇમારતો અને કાંટ માળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા કયા પ્રાણીની મદદ લેવામાં આવે છે ?

કુતરુ

બિલાડી

વાંદરો

ઉંદર

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મિયા બલીસ્તયે વાર્તા કોણે લખી હતી ?

આર વેક્ટ રામન

ડો. પ્રતિભા દેવી પાટીલ

ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ

ડૉ. ઝાકીરહુસેન

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શકરભાઈ ના મતે સૌથી વધુ ગંદકી કોણ કરે છે ?

અભણ લોકો

ભણેલા ગણેલા લોકો

ગરીબ લોકો

પૈસા વાળા લોકો

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?