
ગણિતના દાખલા
Authored by Test Test
Mathematics
1st - 5th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
રમેશ ભાઈ પાસે ૩૨ કેરીઓ છે. તેમાંથી ૧૮ કેરીઓ બગડી ગઈ. રમેશભાઈ પાસે કેટલી કેરીઓ રહે?
૪ કેરીઓ
૧૪ કેરીઓ
૨૪ કેરીઓ
૨૬ કેરીઓ
2.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
દીપક પાસે ૧૦૪ રૂપિયા છે. તેના પિતાએ એને ૫૬ રૂપિયા આપ્યા. દીપક પાસે કેટલા રૂપિયા થાય?
૧૬૦ રૂપિયા
૪૮ રૂપિયા
૬૬૪ રૂપિયા
૧૫૧૦ રૂપિયા
3.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
રવિ પાસે ૩૦૪ લખોટીઓ છે. તે રમતમાં ૬૮ લખોટીઓ હારી ગયો. રવિ પાસે કેટલી લખોટી બચે?
૨૩૬ લખોટીઓ
૨૪૬ લખોટીઓ
૨૬૬ લખોટીઓ
૩૬૪ લખોટીઓ
4.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
પરેશ પાસે ૪૦૦ રૂપિયા છે. તેણે ૧૫૬ રૂપિયાની ચોપડીઓ ખરીદી. પરેશ પાસે કેટલા રૂપિયા બાકી રહે?
૨૪૪ રૂપિયા
૨૫૪ રૂપિયા
૩૫૬ રૂપિયા
૩૪૫ રૂપિયા
5.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
૫૦૧ + ૩૬૯ = ____
૮૭૦
૮૬૧૦
૮૬૦
૭૮૦
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?