627 ધો10 સાવિ પ્ર1

627 ધો10 સાવિ પ્ર1

Assessment

Quiz

Science

1st Grade

Practice Problem

Hard

Created by

FARIYADKA P SCHOOL 6 TO 8

FREE Resource

Student preview

quiz-placeholder

5 questions

Show all answers

1.

MATCH QUESTION

1 min • 1 pt

🔦 જોડકા જોડો.

હિમાલય પર્વતમાળા

જીવન જીવવાની રીત એટલે

સમુદ્ર

ભારતની ઉત્તર દિશા

સંસ્કૃતિ

ભારતની પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ દિશા

વારસો

ભારતની સંસ્કૃતિ નાં મૂલ્યો

અહિંસા અને શાંતિ

આપણને આપણા પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ

2.

MATCH QUESTION

1 min • 1 pt

🧭 જોડકા જોડો.

સાંસ્કૃતિક વારસો

રાષ્ટ્ર્ર મુદ્રા

કીર્તિ તોરણ

ભારતીય સંસ્કૃતિ નું પાલન પોષણ

પ્રાકૃતિક વારસો

પર્વત, નદી, ઝરણા, મેદાનો વગેરે...

સિંધુ અને રવિ નદી

મંદિર, સ્તુપો, વિહારો, કિલ્લાઓ, ઇમારતો વગેરે....

ચાર સિંહ, ઘોડ઼ો, હાથી, બળદ

વડનગર

3.

MATCH QUESTION

1 min • 1 pt

☎️ જોડકા જોડો.

મહાકાળી માતાજી

જ્યોતિર્લિંગ

સોમનાથ

પોળો નું જંગલ

પાલીતાણા

પાવાગઢ

વિજયનગર

જૈન તીર્થ

વડનગર

તાના રીરી મહોત્સવ

4.

MATCH QUESTION

1 min • 1 pt

💿 જોડકા જોડો.

ગરબાડા

વૌઠા નો મેળો

અંબાજી

નકળંગ નો મેળો

કોળિયાક

ભાદરવી પૂનમનો મેળો

ધોળકા

ભવનાથ નો મેળો

ગિરનાર

ગોળ ગધેડા નો મેળો

5.

MATCH QUESTION

1 min • 1 pt

💾 જોડકા જોડો.

નિગ્રો (હબસી)

ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ

દ્રવિડ

શ્યામ રંગ, પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક

તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ

દીપ, ધૂપ અને આરતીની પરંપરા

નિશાદ પ્રજા

દ્રવિડ કુળ ની ભાષાઓ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?