E.S. Exam Practice Test 1

E.S. Exam Practice Test 1

Assessment

Quiz

Other

Vocational training

Practice Problem

Medium

Created by

Gaurav Sathvara

Used 10+ times

FREE Resource

Student preview

quiz-placeholder

25 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

રોજગાર કુશળતાનો (Employability Skills) અર્થ____________છે

નોકરી મેળવવા

માટેની કુશળતા

એક સારા કર્મચારી

બનવાની કુશળતા

સારા સંદેશાવ્યવહાર

માટેની કુશળતા

ઉપરોત તમામ

2.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

આમાંથી રોજગારની કુશળતા માટેનું

પોર્ટલ કયું છે?

ફેસબુક

ભારત સ્કીલ

નેટ ફ્લીક્સ

હોટ સ્ટાર

3.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ગોપી હંમેશાં તેના કાર્યમાં શીખવા અને સુધારવા માટે તૈયાર હોય છે. તેની__________ પાસે છે.

પ્રેમ

પ્રમાણપત્ર

ગ્રોથ માઈન્ડ સેટ

ફિક્સ માઈન્ડ સેટ

4.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ગ્રીન જોબ મહત્વપૂર્ણ છે કારણ કે_________

તેઓ પર્યવરણને

સુરક્ષિત કરવામાં

મદદ કરે છે

તેઓ વધુ પ્રદુષણ કરે છે

તે કરવું સરળ છે

તે શહેરના કર્મચારીઓ માટે છે

5.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

કયા વિકલ્પો રોજગાર કુશળતા માટેના નથી?

સારા દોડવીર

સારી ઈન્ટરવ્યું કુશળતા

સારી વાતચીત કુશળતા

જડપી શીખવું

6.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ઓનલાઈન શીખવાના ફાયદા___________ છે

આપણે કોઈપણ

સમયે અને ગમે

ત્યાંથી શીખી શકીએ

તમારા ક્લાસના મિત્રો સાથે મિત્રતા થાય છે.

ઘરે જલ્દી પહોચાય છે.

લાયબ્રેરી જઈ શકાય છે.

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ઈ-મેલ પછીથી મોકલવા માટે ક્યાં સાચવાય છે?

Inbox

Draft

Sent

Trash

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?