Search Header Logo

Universal Human Value

Authored by Amit Joisar

Social Studies

12th Grade

Used 1+ times

Universal Human Value
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

8 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • Ungraded

તમે શા માટે ડિપ્લોમા મા એડમિશન લીધેલ છે?/Why got admission in diploma?

મારે પહેલેથી નક્કી હતુ કે મારે એડમિશન મેળવવુ છે./Fixed Plan to get admission in diploma

મારા ઘરેથી મને કહેવામા આવ્યુ./My family members insisted

મારા મિત્રએ મને સુચવ્યુ./My friend suggested me

મે ઈનટરનેટ ઉપરથી સર્ચ કરી જાણકારી મેળવી/Got information from internet and decided to join

અન્ય કારણ/Other reason

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • Ungraded

તમારો આગળ કેરીયર પ્લાન શુ છે?/Your future Plan

આગળ અભ્યાસ (બી ઈ કરવુ)/To Do B.E

નોકરી મેળવવી/To get Job after diploma

પોતાનો વ્યક્તિગત ધંધો કરવો/Entrepreneurship

પિતાના વ્યવસાયમા જોડાવુ/Join family business

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • Ungraded

તમારી વ્યક્તિગત મજબુતાઈ શુ છે?/Your Personal Strength

Self initiative/જાતે શરુઆત કરી આગળ વધવુ

Self confidence to do anything/આત્મ વિશ્વાસ કે હુ કરી શકીશ

team spirit to work in group/ટીમમા સાથે રહી કામ કરવુ

Creative and Critical thinking/રચનાત્મક અને સુક્ષ્મ વિચારસરણી

I Don't know/મને ખ્યાલ નથી

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • Ungraded

તમારી વ્યક્તિગત નબળાઈ શુ છે? Your Personal Weakness

Laziness/આળસ

Irresponsible for personal life/પોતાના જીવનના બારામાં બેજવાબદાર

No interest in any points/કોઈ પણ વાતમા રસ ઉભો ના થવો

Undecided in all aspects/કોઈ પણ વાતમા અનિર્ણિત રહેવુ

No goal in life/જીવનમાં કોઈ ધ્યેય ના હોવો

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • Ungraded

Select any one for your opinion/નીચેનામાથી કોઈ પણ એક તમારો અભિપ્રાય આપો.

To get degree is most important/કોઈ પણ રીતે ડીગ્રી મેળવવી ખુબ જરુરી છે.

Learning is most important part during college/કોલેજ કાળ દરમિયાન શીખવુ મુખ્ય જરુરી છે

To pass examination anyhow is most important/કોઈ પણ રીતે પરીક્ષા પાસ કરવી જરુરી છે

I don't have any idea/મને કોઈ જાત નો અંદાજ નથી

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • Ungraded

મારા જીવનમાં મારા માટે સૌથી વધુ અગત્યનું શુ છે?What is most important for me in my life?

મારો પરિવાર /My Family

મારી મહત્વાકાંક્ષા /My ambition

પૈસા અને કીર્તિ /Money & Fame

મિત્રો અને મોબાઈલ/Friends & Mobile

જીવન સાથી ની શોધ /Find out my life partner

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • Ungraded

જીવન નો હેતુ શુ હોય શકે? What will be the motive of life?

To get name and fame/નામ અને પૈસા મેળવવા

To live luxurious life/સુખ સુવિધા પૂર્ણ જીવન જીવવું

To live for others/અન્ય માટે જીવવું

Others/અન્ય હેતુ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?