Match the following
ધો10 પ્ર23 સાવિ માર્ગ-સલામતી અને વાહનચાલક

Quiz
•
Science
•
10th Grade
•
Hard
FARIYADKA P SCHOOL 6 TO 8
FREE Resource
10 questions
Show all answers
1.
MATCH QUESTION
1 min • 1 pt
ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવામાટેનીવયમર્યાદા
સીટ બેલ્ટ
ઉભી રેખા વડે એકથી વધુ ભાગ માં વિભાજીત
હેલ્મેટ
માથાની ગંભીર ઇજાથી બચાવ
18વર્ષ
કોઈપણ મોટર વાહન ચલાવવા માટે જરૂરી પરવાનો
ડ્રાઇવિંગ લાઇસન્સ
સ્ટિયરિંગ વહીલ/
વિન્ડ સ્ક્રીન થી બચાવ
લેન
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
દરેક વાહન ચાલકે હંમેશા વાહનને પૂરી સુરક્ષા અને સાવધાનીથી ચલાવવું જોઈએ.
ખરું
ખોટું
3.
DRAG AND DROP QUESTION
1 min • 1 pt
વાહન ચાલક પોતે અને અન્ય મુસાફરો પણ સીટબેલ્ટ પહેરી લે તે ટ્રાફિક પોલીસ નક્કી કરશે. (a)
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જે વાહન ચલાવવાનું હોય તે વાહનના પ્રકાર મુજબનું લાઇસન્સ વાહન ચાલક પાસે હોવું ફરજિયાત છે.
ખોટું
ખરું
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જ્યારે કોઈપણ વાહન અકસ્માતનો ભોગ બને છે ત્યારે વાહન પર સવાર વ્યક્તિઓ ફંગોળાય છે.
ખરું
ખોટું
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મોટરસાયકલ સવાર અને તેની પાછળ બેઠેલ વ્યક્તિએ શું ફરજિયાત પહેરવું જોઈએ?
હેલ્મેટ
સીટ બેલ્ટ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કોઈપણ મોટર વાહન ચલાવવા માટે જરૂરી પરવાના ને ............. કહે છે.
સીટિંગ લાયસન્સ
ફિટનેસ લાયસન્સ
ડ્રાઇવિંગ લાઇસન્સ
Create a free account and access millions of resources
Similar Resources on Wayground
15 questions
ch 6 science

Quiz
•
10th Grade
8 questions
પ્રકરણ 5 MCQs

Quiz
•
10th Grade
10 questions
ધોરણ 8 વિજ્ઞાન કિશોરાવસ્થા તરફ

Quiz
•
8th Grade - University
10 questions
SCIENCE QUIZ -CHAP:6

Quiz
•
10th Grade
10 questions
10th sci first exam

Quiz
•
10th Grade
10 questions
Acid Base Titration

Quiz
•
9th - 12th Grade
5 questions
SCIENCE -10 CHAP-6

Quiz
•
10th Grade
Popular Resources on Wayground
25 questions
Equations of Circles

Quiz
•
10th - 11th Grade
30 questions
Week 5 Memory Builder 1 (Multiplication and Division Facts)

Quiz
•
9th Grade
33 questions
Unit 3 Summative - Summer School: Immune System

Quiz
•
10th Grade
10 questions
Writing and Identifying Ratios Practice

Quiz
•
5th - 6th Grade
36 questions
Prime and Composite Numbers

Quiz
•
5th Grade
14 questions
Exterior and Interior angles of Polygons

Quiz
•
8th Grade
37 questions
Camp Re-cap Week 1 (no regression)

Quiz
•
9th - 12th Grade
46 questions
Biology Semester 1 Review

Quiz
•
10th Grade