
આદિમાનવની સ્થાયી જીવનની સરૂઆત
Authored by takarwada palanpur
History
6th - 8th Grade
Used 5+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
31 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આદિમાનવ એટલે શું ?
ખુબજ જૂના સમયનો માનવી
ભટકતું જીવન જીવતો માનવી
નગરમાં રહેતો માનવી
શિકાર કરી સમય વ્યતીત કરતો માનવી
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભારતમા આદિમાનવોના વસવાટના સ્થળો શોધવામાં કોનો સમાવેશ ના કરી શકાય ?
શિકારીઓ
પુરતત્વશાસ્ત્રીઓ
નૃવંશશાસ્ત્રીઓ
ઇતિહાસકારો
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયો યુગ કહી શકાય ?
સુવર્ણયુગ
લોહયુગ
પાષાણયુગ
તામ્રયુગ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેનામાંથી આદિમાનવ માટે કયું વિધાન સુસંગત નથી ?
ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલ છે.
વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા ગુફામાં રહેતા
ભિમાબેટકાની ગુફામાં પ્રાકૃતિક રંગોથી ચિત્રો દોરેલ છે .
આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો.
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરતો હતો આ વિધાન સાથે કઈ બાબત સુસંગત નથી ?
વનસ્પતિ કાપતા
મકાન બનાવવા
પ્રાણીઓને ચીરી તેમની ચામડી કાઢવા
વૃક્ષની છાલ કાઢવા
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સાચું જોડકું બનાવો.
1.ભીમબેટકા p દક્ષિણ ભારત
2. મહરગઢ q મધ્યપ્રદેશ
3. લાંઘણજ r ગુજરાત
4. કુર્નુલ s પાકિસ્તાન
1-s,2-r,3 -p,4-q
1-q,2-s,3-r,4-p
1-r ,2-s ,3-q ,4-p
1-p 2-s ,3-r ,4-q
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નર્મદા નદી કઈ પર્વતમાળા માંથી પસાર થાય છે ?
અરવલ્લીની પર્વતમાળા
વિંધ્યની પર્વતમાળા
ગિરનાર પર્વતમાળા
સાતપૂડાની પર્વતમાળા
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?