આઝાદી પછીનું ભારત, પંચાયત, સૂર્યમંડળ(મોન્ટુ યાદવ)
Quiz
•
History
•
10th Grade
•
Medium
manmohansinh yadav
Used 5+ times
FREE Resource
Student preview

176 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
કયા ધારા ની જોગવાઈ અન્વયે ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્ય
માઉન્ટબેટન યોજના
હિંદ સ્વતંત્ર ધારો જુલાઈ 1947
કેબિનેટ મિશન યોજના
તમામ વિકલ્પો સાચા છે
2.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
ભારત પાકિસ્તાનના ભાગલા પડતા પાકિસ્તાનમાં કયા કયા પ્રદેશોનો સમાવેશ થયો તે પૈકી કયું વિધાન ખોટું છે
સિંધ
બલુચિસ્તાન અને પશ્ચિમ પંજાબ
સરહદ પ્રાંત અને પૂર્વ બંગાળ
ઉત્તર પ્રદેશ
3.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
1947માં ભારતની આઝાદી સમયે નીચેના પૈકી કયું વિધાનો બંધબેસતું નથ
1947 માં ભારતની કુલ વસ્તી 35 કરોડની આસપાસ હતી
1947 માં દેશી રાજ્યોની સંખ્યા 562 હતી
સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48% ક્ષેત્રફળ દેશી રાજ્યોનું હતું
ભારતની કુલ જનસંખ્યાના 20 ટકા જનસંખ્યા દેશી રાજ્યોની હતી
ભારતનું ક્ષેત્રફળ 6 કરોડની આસપાસ હતું
4.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
આઝાદી પ્રાપ્ત થતા સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ એ ભાવનગરમાં 15 જાન્યુઆરી 1948 ના રોજ ,'જવાબદાર સરકારનો' શુભારંભ કર્યો
સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય 15 ફેબ્રુઆરી 1948 ના રોજ તેમાં વિલીન થઈ ગયું
સૌરાષ્ટ્ર રાજ્યની ઘટનાને જવાલાલ નેહરૂ એ 'સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ' ગણાવ્યું હતું
સરદાર પટેલ અને તેમના સચિવ વી. પી મેનન ની સહાયથી જોડાણ ખત અને જેસે થે કરારનો મુદ્દો તૈયાર કરવામાં આવ્યો હત
તમામ દેશી રજવાડાઓ ભારત સંઘમાં જોડાયા હતા
5.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
કયા ત્રણ દેશી રાજ્યો સિવાય તમામ 559 દેશી રજવાડાઓ ભારત સંઘમાં જોડાયા હતા
જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર
જુનાગઢ હૈદરાબાદ અને બલુચિસ્તાન
જુનાગઢ બલુચિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન
તમામ વિકલ્પ સાચા છે
6.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
1947 માં જુનાગઢ દેશી રજવાડાને ભારત સંઘમાં સામેલ કેવી રીતે કરવામાં આવ્યું તે બાબતે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી
જૂનાગઢની ત્રણ બાજુએ ભારતીય ભૂમિભાગ અને એક બાજુએ દરિયો હતો આથી જૂનાગઢના નવા મોહબ્બતખાન ત્રીજા પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કર્યું
મુંબઈમાં જુનાગઢના લોકોએ મહોબ્બત ખાન ત્રીજા વિરુદ્ધ ક્રાંતિ કરી, જુનાગઢ ની પ્રજા મોટેભાગે હિન્દુ હતી
1947 માં શામળદાસ ગાંધીએ "આરજી હુકુમત"ની સ્થાપના કરી
આરજી હુકુમતના સેનાપતિ રતુભાઈ અદાણી હતા
માંગરોળ અને માણાવદર એ ભારત સંઘમાં જોડવાની ઈચ્છા જાહેર કરી ન હતી
7.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
જૂનાગઢને ભારત સંઘમાં જોડાણ બાબત નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ભારતીય સૈનિકો અને નૌકાદળ એ જૂનાગઢને ઘેરી લીધુ
મોહબ્બત ખાન ત્રીજો જૂનાગઢની જવાબદારી તેના વજીર શાહ નવાજ ભુટ્ટોન ને સોંપીને પાકિસ્તાન ભાગી ગયો
1948 માં જૂનાગઢમાં લેવાયેલા લોકમતમાં જૂનાગઢના લોકોએ પ્રચંડ બહુમતીથી ભારતમાં ભણવાની ઈચ્છા વ્યક્ત કરી આ રીતે જૂનાગઢનું ભારતમાં જોડાણ થયું
તમામ વિકલ્પ સાચા છે
Create a free account and access millions of resources
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple

Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?
Popular Resources on Wayground
20 questions
Brand Labels
Quiz
•
5th - 12th Grade
11 questions
NEASC Extended Advisory
Lesson
•
9th - 12th Grade
10 questions
Ice Breaker Trivia: Food from Around the World
Quiz
•
3rd - 12th Grade
10 questions
Boomer ⚡ Zoomer - Holiday Movies
Quiz
•
KG - University
25 questions
Multiplication Facts
Quiz
•
5th Grade
22 questions
Adding Integers
Quiz
•
6th Grade
10 questions
Multiplication and Division Unknowns
Quiz
•
3rd Grade
20 questions
Multiplying and Dividing Integers
Quiz
•
7th Grade
Discover more resources for History
16 questions
Government Unit 2
Quiz
•
7th - 11th Grade
10 questions
Exploring WW1 Through Oversimplified Perspectives
Interactive video
•
6th - 10th Grade
10 questions
Exploring Mendeleev's Periodic Table Innovations
Interactive video
•
6th - 10th Grade
10 questions
Exploring the Causes of the American Revolution
Interactive video
•
6th - 10th Grade
10 questions
Early River Valley Civilizations
Quiz
•
6th - 12th Grade
12 questions
CE 2b Early Documents Review
Quiz
•
7th Grade - University
20 questions
Unit 6 FA: Scientific Rev, Enlightenment, and Absolutism
Quiz
•
10th - 12th Grade
12 questions
World Civ Unit 2 Vocab
Quiz
•
9th - 12th Grade