રાઉન્ડ 1   વિજ્ઞાન

રાઉન્ડ 1 વિજ્ઞાન

8th Grade

5 Qs

quiz-placeholder

Similar activities

ધોરણ 6 વિજ્ઞાન સજીવોના લક્ષણો અને નિવાસસ્થાન

ધોરણ 6 વિજ્ઞાન સજીવોના લક્ષણો અને નિવાસસ્થાન

6th Grade - University

10 Qs

Science & Maths quiz

Science & Maths quiz

3rd - 10th Grade

10 Qs

388 NMMS વિજ્ઞાન ધો7 પ્ર18

388 NMMS વિજ્ઞાન ધો7 પ્ર18

6th - 8th Grade

10 Qs

ધોરણ-૮ વિજ્ઞાન (ધાતુ અને અધાતુ)

ધોરણ-૮ વિજ્ઞાન (ધાતુ અને અધાતુ)

8th Grade

8 Qs

સામાન્ય વિજ્ઞાન

સામાન્ય વિજ્ઞાન

6th - 8th Grade

6 Qs

General science

General science

6th - 8th Grade

2 Qs

ધોરણ-8 વિજ્ઞાન ટેકનોલોજી એકમ-1

ધોરણ-8 વિજ્ઞાન ટેકનોલોજી એકમ-1

8th Grade

10 Qs

સૂક્ષ્મજીવો- આપણા મિત્રો કે શત્રુ?

સૂક્ષ્મજીવો- આપણા મિત્રો કે શત્રુ?

8th Grade

10 Qs

 રાઉન્ડ 1   વિજ્ઞાન

રાઉન્ડ 1 વિજ્ઞાન

Assessment

Quiz

Science

8th Grade

Easy

Created by

NANI RAJASTHALI C.R.C

Used 2+ times

FREE Resource

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રાઈઝોબીયમ બેક્ટેરિયા ક્યાં જોવા મળે છે?

ધાન્ય પાકોના મૂળમાં

શાકભાજીના મૂળમાં

ડુંગળીના મૂળમાં

શિમ્બી કુળની વનસ્પતિના મૂળમાં

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કમ્બાઇન મશીન નું કાર્ય નીચે પૈકી કયું છે?

હાર્વેસ્ટિંગ નું કાર્ય કરે છે

થેસિંગ નું કાર્ય કરે છે

સિંચાઈનું કાર્ય કરે છે

હાર્વેસ્ટિંગ અને થેસિંગ બંને કાર્ય કરે છે

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આમળામાં કયું વિટામિન હોય છે?

આમળામાં વિટામીન C હોય છે.

આમળામાં વિટામીન D હોય છે.

આમળામાં વિટામીન A હોય છે.

આમળામાં વિટામીન B1 હોય છે.

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શૈશવકાળ દરમિયાન વિકાસ પામતા દાંત ને શું કહેવાય છે?

દુધિયા દાંત કહેવાય છે.

કાયમી દાંત કહેવાય છે.

છેદક દાંત કહેવાય છે.

રાક્ષી દાંત કહેવાય છે.

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

CNG - LPG નું પૂરું નામ જણાવો

કમ્પ્રેસ્ડ ન્યૂટન ગેસ- લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ

કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ - લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ

કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ - લાઈટ વેટ પેટ્રોલિયમ ગેસ

કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ - લાઈટ વેઇટ પાઇટેક ગેસ