
રાઉન્ડ 6 જનરલ નોલેજ ભૂગોળ

Quiz
•
Geography
•
8th Grade
•
Medium
NANI RAJASTHALI C.R.C
Used 1+ times
FREE Resource
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેનામાંથી ગ્રહ અને તેની વિશેષતા બાબતે અયોગ્ય જોડ કઈ છે?
બુધ:- સૂર્યની સૌથી નજીકનો ગ્રહ
શુક્ર:- સૌથી વધુ ચમકતો ગ્રહ
મંગળ:- વાદળી રંગનો ચમકતો ગ્રહ
ગુરુ :-સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભારતમાં સૌથી વધુ ઘઉં નું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે?
ગુજરાત
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
પંજાબ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
0' અક્ષાંશવૃત કયા નામે ઓળખાય છે?
ગ્રીનીચ
કર્કવૃત
વિષુવવૃત
મકરવૃત
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગુજરાત રાજ્યના હાલના શિક્ષણ મંત્રીનું નામ શું છે?
કુબેરભાઈ ડીંડોર
આનંદીબેન પટેલ
રમણભાઈ વોરા
જીતુભાઈ વાઘાણી
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેનામાંથી ક્યુ સંસાધન એકલ સંસાધન છે?
ઓક્સિજન
જળ
કોલસો
ક્રાયોલાઈટ
Similar Resources on Wayground
Popular Resources on Wayground
15 questions
Hersheys' Travels Quiz (AM)

Quiz
•
6th - 8th Grade
20 questions
PBIS-HGMS

Quiz
•
6th - 8th Grade
30 questions
Lufkin Road Middle School Student Handbook & Policies Assessment

Quiz
•
7th Grade
20 questions
Multiplication Facts

Quiz
•
3rd Grade
17 questions
MIXED Factoring Review

Quiz
•
KG - University
10 questions
Laws of Exponents

Quiz
•
9th Grade
10 questions
Characterization

Quiz
•
3rd - 7th Grade
10 questions
Multiply Fractions

Quiz
•
6th Grade