રાઉન્ડ 10    ભાતીગળ અને સ્થાનિક

રાઉન્ડ 10 ભાતીગળ અને સ્થાનિક

8th Grade

5 Qs

quiz-placeholder

Similar activities

9. સંસાધન

9. સંસાધન

8th Grade

10 Qs

૧૩. ભારત :ભૂપૃષ્ઠ,આબોહવા,વનસ્પતિ,વન્યજીવ

૧૩. ભારત :ભૂપૃષ્ઠ,આબોહવા,વનસ્પતિ,વન્યજીવ

6th - 8th Grade

10 Qs

G. k

G. k

KG - University

2 Qs

નવોદય ગુજરાતી કવિઝ

નવોદય ગુજરાતી કવિઝ

KG - 12th Grade

7 Qs

 રાઉન્ડ 10    ભાતીગળ અને સ્થાનિક

રાઉન્ડ 10 ભાતીગળ અને સ્થાનિક

Assessment

Quiz

Geography

8th Grade

Medium

Created by

NANI RAJASTHALI C.R.C

Used 1+ times

FREE Resource

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

તાલ ધ્વજ પર્વત ક્યાં આવેલો છે. ?

જુનાગઢ

ભાવનગર

પાલીતાણા

તળાજા

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપણા જિલ્લામાં સૌથી મોટો સિંચાઈ યોજના ધરાવતો ડેમ કયો છે?

શેત્રુંજય ડેમ

રંજાવર ડેમ

હણોલ ડેમ

ખારો ડેમ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે?

જેસર

ભાવનગર

પાલીતાણા

મહુવા

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કાળિયાર માટે વિશ્વનો સૌથી મોટો નેશનલ પાર્ક ક્યાં આવેલો છે?

અલંગ

વેળાવદર

તલગાજરડા

તળાજા

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભાવનગર પાસે આવેલું અલંગ શેના માટે જાણીતું છે?

કેમિકલ એક્સપોર્ટ

શિપ મેકિંગ યાર્ડ

મત્સ્ય ઉદ્યોગ

શિપ બ્રેકિંગ યાર્ડ