Search Header Logo

Untitled Quiz

Authored by HINA PANDYA

Mathematics

8th Grade

Untitled Quiz
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ ને શું કહેવાય?

ભીમ

યુધિષ્ઠિર

અર્જુન

કર્ણ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ચતુષ્કોણમાં કુલ કેટલા શિરોબિંદુ હોય છે?

2

4

8

3

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

ઉપરની આકૃતિમાં ભૂમિતિ ના કયા અંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે?

રેખાખંડ

રેખા

કિરણ

રેખા અને રેખાખંડ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભૂમિતિ ના પિતામહ કોણ છે?

યુક્લિડ

પાયથાગોરસ

આર્યભટ્ટ

વરાહ મિહિર

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વર્તુળની સૌથી મોટી જીવા ને શું કહેવાય?

વર્તુળની મોટી જીવા

વર્તુળનો પરિઘ

વર્તુળની પરિમિતિ

વર્તુળનો વ્યાસ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?