Search Header Logo

ઉપરાષ્ટ્રપતિ,એટર્નીજનરલ,રાજ્યપાલ,વિધાન મંડળ-મનમોહનસિંહ યાદવ ભરૂચ

Authored by manmohansinh yadav

History

10th Grade

Used 4+ times

ઉપરાષ્ટ્રપતિ,એટર્નીજનરલ,રાજ્યપાલ,વિધાન મંડળ-મનમોહનસિંહ યાદવ ભરૂચ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

129 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકીના વિધાનો વિચારો

(૧) ઉપરાષ્ટ્રપતિ પદ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલ છે

(૨) ભાગ 5 અનુચ્છેદ 63 અનુસાર ભારતમાં એક ઉપરાષ્ટ્રપતિ રહેશે

(૩) અનુચ્છેદ 64 મુજબ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે

(૪) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ગણેશ વાસુદેવ માવડાંંકાર હતા

(૫) ઉપરાષ્ટ્રપતિ ને તેના હોદ્દાની શપથ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ લેવડાવે છે

૧,૨,૩ સાચા છે

૧,૨,૩,૪ સાચા છે

૨,૩,૪,૫ સાચા છે સાચું છે

૩,૪,૫ સાચા છે

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ઉપરાષ્ટ્રપતિની લાયકાત બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) તે ભારતનો નાગરિક હોવો જોઈએ

(૨) તેની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષની હોવી જોઈએ

(૩) લોકસભાના સભ્ય તરીકે ચુંટાવવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ

(૪) વિધાનસભા કે વિધાન પરિષદના સભ્યો તેમની ચૂંટણીમાં ભાગ લે છે

૧,૨,૩,૪ સાચા છે

૨,૩,૪ સાચા છે

૩,૪ સાચા છે

માત્ર બીજુ વિધાન સાચું છે

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) તેમની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ

(૨) સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો (લોકસભા અને રાજ્યસભા) અને રાષ્ટ્રપતિ દ્વારા નામ નિયુક્ત થયેલા સભ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે

(૩) વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે

(૪) વિધાન પરિષદના સભ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે

૧,૨,૩,૪ સાચા છે

૧,૨ સાચું છે

૧,૨,૩,૪ સાચા છે

૧ સાચા છે

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) એકલસંક્રમણિય મતપદ્ધતિ અને સપ્રમાણ પ્રતિનિધિત્વના આધારે ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી થાય છે

(૨) ઉપરાષ્ટ્રપતિ બનવા તેના નામનો પ્રસ્તાવ મતદાન મંડળના ઓછામાં ઓછા 20 સભ્યોએ મુકેલો હોવું જોઈએ તથા બીજા 30 સભ્યોએ તેને સમર્થન આપેલું હોવું જોઈએ

(૩) ૧/૬ મત મળશે નહીં તો ડિપોઝિટ જપ્ત થશે

(૪) ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ડિપોઝિટ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં જમા કરાવવ પડશે

૧,૨,૩,૪ સાચા છે

૧,૨,૩ સાચા છે

૧,૨,૪ સાચા છે

૧,૩,૪ સાચા છે

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત કોઈ વિવાદ ઉત્પન્ન થાય તો તેની તપાસ અને નિર્ણય કોણ કરશે

સર્વોચ્ચ ન્યાયાલય

રાષ્ટ્રપતિ

સંસદ

વડાપ્રધાન

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી ખોટું વિકલ્પ શોધો

ત્રીજી અનુસૂચિ મુજબ ઉપરાષ્ટ્રપતિ ને તેના હોદ્દાની શપથ રાષ્ટ્રપતિ લેવડાવશે

ઉપરાષ્ટ્રપતિ ના પદ નો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે

ઉપરાષ્ટ્રપતિ તેનું રાજીનામું લેખિતમાં રાષ્ટ્રપતિને આપી શકે છે

ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ કેન્દ્રીય યુનિવર્સિટીના કુલપતિ રહેશે

હોદ્દાની રુએ બંગાળમાં આવેલ શાંતિનિકેતન વિશ્વવિદ્યાલયના કુલપતિ ઉપરાષ્ટ્રપતિ રહેશે

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

રવીન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપેલી વિશ્વવિદ્યાલય શાંતિનિકેતન ના કુલપતિ હોદ્દાની રૂએ કોણ રહેશે

ઉપરાષ્ટ્રપતિ

વડાપ્રધાન

રાજ્યપાલ

તમામ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?