Search Header Logo

C-mam Trainng

Authored by NNM AMRELI

Other

Vocational training

15 Questions

Used 82+ times

C-mam Trainng
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

C-MAM કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર પર કયા પ્રકારના બાળકોની સારવાર કરવામાં આવે છે?

અતિ ગંભીર કુપોષણ (SAM) ધરાવતા બાળકોકે જેમને કોઈ તબીબી જટિલતા નથી.
અતિ ઓછા વજન (Severe Underweight) ધરાવતા બાળકો
મધ્યમ ગંભીર કુપોષણ (Moderate Acute Malnourished) ધરાવતા બાળકો
અતિ ગંભીર કુપોષણ (SAM) ધરાવતા બાળકો જેમને તબીબી જટિલતા છે.

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

C-MAM કાર્યક્રમનું લક્ષિત જૂથ કોણ છે?

0-6 મહિનાની વય વચ્ચેના બાળકો
0-59 મહિનાની વય વચ્ચેના બાળકો
6-59 મહિનાની વય વચ્ચેના બાળકો
1-5 વર્ષની વય વચ્ચેના બાળકો

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

C-MAM નું પૂર્ણ નામ શું છે?

કમ્યુનિટી મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રિશન
કમ્પ્લીટ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રિશન
ક્રિટિકલ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રિશન
ચાઇલ્ડ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રિશન

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નવી સમુદાય-આધારિત અતિ ગંભીર કુપોષણ વ્યવસ્થાપન (C-MAM) માર્ગદર્શિકા હેઠળ, SAM ધરાવતા બાળકોની ઓળખ કેવી રીતે કરવામાં આવશે?

ઉંમર પ્રમાણે વજન ,ઊંચાઈ/લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો (Bilateral pitting oedema)
ઉંમર પ્રમાણે વજન અને મિડ-અપર આર્મ સર્કમફરન્સ (MUAC)
ઊંચાઈ/લંબાઇ પ્રમાણે વજન અને MUAC
ઊંચાઈ/લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો (Bilateral pitting oedema)

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

SAM ધરાવતા બાળકોની લગભગ કેટલી ટકાવારીને સમુદાય આધારિત કાર્યક્રમમાં સારવાર આપવાની જરૂર છે?

20-25%
40-50%
60-70%
85-90%

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

SAM ધરાવતા બાળકો, જેમને કોઈ જટિલતા નથી, તેમની સારવાર ક્યાં કરવામાં આવશે?

SAM ધરાવતા બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમ
જિલ્લા હોસ્પિટલ
પોષણ પુનર્વસન કેન્દ્ર
CMTC (Child Malnutrition Treatment Centre)

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બાળકે ભૂખ પરીક્ષણ પાસ કર્યું છે એમ ક્યારે કહેવાય?

પ્રોત્સાહન આપ્યા પછી પણ જો તે ખોરાક લેવાની ના પાડે
જો તે ઉત્સાહથી અથવા પ્રોત્સાહન સાથે ખોરાક ખાય
જો તે જે ખાધું હોય તે બધું જ ઉલટી કરી દે
જો તે થોડો ખોરાક ખાય

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?