ઇતિહાસ -1(૩-૧-૨૦૨૫) યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ નેત્રંગ ૯૯૧૩૫૨૬૫૮૬

ઇતિહાસ -1(૩-૧-૨૦૨૫) યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ નેત્રંગ ૯૯૧૩૫૨૬૫૮૬

Assessment

Quiz

World Languages

2nd Grade

Practice Problem

Medium

Created by

manmohansinh yadav

Used 3+ times

FREE Resource

Student preview

quiz-placeholder

171 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

પાષાણ યુગમાં આદિમાનવ ગુફાઓમાં વસવાટ કરતા હતા તે પ્રાકૃતિક ગુફાઓ અને તેના રાજ્યો બાબતે ખોટું વિધાન શોધો

બુર્જહોમ અને ---- જમ્મુ કાશ્મીર

કોલ્ડીહવા અને મહાગઢ ---- ઉત્તર પ્રદેશ

ભીમબેટકા-- મધ્યપ્રદેશ

ઇનામગામ --- મહારાષ્ટ્ર

બ્રહ્મગીરી, હલ્લુર, પૈયમપલ્લી ---- આંધ્ર પ્રદેશ

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

આદિમાનવ જે પ્રાકૃતિક ગુફાઓ રહેતા હતા તે ગુફા નું નામ અને તેના રાજ્યો બાબતે ખોટું સ્થળ શોધો એટલે કે ખોટી જોડ શોધો

લાંઘણજ --- ગુજરાત

કુરનુલ --- આંધ્ર પ્રદેશ

બ્રહ્મગીરી અને હલ્લુર---- તમિલનાડુ

ચિરાંડદ --- બિહાર

બુરઝોમ -- ઉત્તર પ્રદેશ

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ભીમબેટકા ગુફા બાબતે નીચેનામાંથી ખોટું વિધાન શોધો

તે મધ્યપ્રદેશમાં આવેલી છે આદિમાનવના વસવાટ માટેનું સૌથી ઉત્તમ સ્થળ માનવામાં આવે છે

તે વર્લ્ડ હેરિટેજ યુનેસ્કોની સાઈટ ઘોષિત કરવામાં આવી છે

પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો માનવો વગેરેના લગભગ 500 જેટલા ચિત્રો આ ગુફામાંથી મળી આવ્યા છે

ભીમબેટકામાંથી ભારતના સૌથી પ્રાચીન સમયના ચિત્રો મળી આવ્યા છે. જે લગભગ 9000 વર્ષ જુના હોવાનું મનાય છે

ભીમબેટકામાં દોરેલા ચિત્રો માં કૃત્રિમ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

કુરનુલ ની ગુફાઓ બાબતે ખોટું વિધાન શોધો

કુરનુલ ની ગુફા આંધ્રપ્રદેશ રાજ્યના માં આવેલ છે

આ ગુફામાંથી આદિમાનવના સમયના રાખના અવશેષો મળી આવ્યા છે

આદિમાનવોએ પ્રથમ અગ્નિનો અને ત્યારબાદ ચક્રનો ઉપયોગ કર્યો

આદિમાનવ એ પ્રથમ ચક્ર નું ત્યારબાદ અગ્નિનો ઉપયોગ કર્યો

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

આદિમાનવ ઓ સાથે સંકળાયેલ સ્થળ મહેરગઢ કયા રાજ્યમાં આવેલી છે,

મહારાષ્ટ્ર

પાકિસ્તાન

બાંગ્લાદેશ

ઉત્તર પ્રદેશ

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

નીચેના પૈકી કયા પુરાતત્વીય સ્થળ જ્યાંથી ચોખા ના અવશેષો મળી આવ્યા હતા, આદિમાનવ સાથે સંકળાયેલ સ્થળ

કોલ્ડીહવા અને મહાગઢા (ઉત્તર પ્રદેશ))

લાઘનાજ

પશ્ચિમ બંગાળ

ઉત્તર પ્રદેશ

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

લાંઘણજ જે ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું એક પુરાતત્વીય સ્થળ છે જ્યાંથી માનવ વસાવતો અને જંગલી પ્રાણી-------- ના અવશેષો મળી આવ્યા છે

ગેંડો

ગાય

હાથી

વાઘ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?