Search Header Logo

B. Ed MCQ quiz unit 3

Authored by Yash Vasava

Education

KG

Used 2+ times

B. Ed MCQ quiz unit 3
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

અભ્યાસક્રમ અંગ્રેજીમાં કયા નામે ઓળખાય છે?

Concept

Curriculum

Induction

Bilingual

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ફક્ત પુસ્તકના જ્ઞાનનો જ ઉપયોગ કરો તે કેવા પ્રકારના અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે?

પ્રણાલીગત અભ્યાસક્રમ

આધુનિક અભ્યાસક્રમ

ગર્ભિત અભ્યાસક્રમ

એક પણ નહીં

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

કયા પ્રકારનો અભ્યાસક્રમ વિષયવસ્તુના તમામ આયામોનો સમાવેશ કરે છે?

પ્રણાલીગત અભ્યાસક્રમ

આધુનિક સંકલ્પના આધારે અભ્યાસક્રમ

ગર્ભિત અભ્યાસક્રમ

એક પણ નહીં

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

"કુદરતી રીતે માનવીનું ઘડતર" તે કયા પ્રકારના અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે?

આદર્શવાદ

પ્રકૃતિવાદ

વાસ્તવવાદ

વ્યવહારવાદ

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

કયા પ્રકારનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં જ્ઞાનનો ઉપયોગ શીખવે છે?

વાસ્તવવાદ

આદર્શવાદ

વ્યવહારવાદ

પ્રકૃતિવાદ

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

કયા પ્રકારના અભ્યાસક્રમમાં પ્રત્યક્ષ અનુભવો દ્વારા જ્ઞાન આપવામાં આવે છે?

વાસ્તવવાદ

વ્યવહારવાદ

પ્રકૃતિવાદ

આદર્શવાદ

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

અભ્યાસક્રમમાં શબ્દ "Currere" કઈ ભાષા પરથી ઉતરી આવેલ છે?

બ્રિટિશ

રશિયન

મેક્સિકન

લેટિન

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?