Search Header Logo

સ્વચ્છતાના ચેમ્પિયન બનવા માટે તૈયાર છો?

Authored by 21DCS067 PARMAR

Other

1st - 5th Grade

Used 1+ times

સ્વચ્છતાના ચેમ્પિયન બનવા માટે તૈયાર  છો?
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

14 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 2 pts

કયા પ્રકારનો કચરો લીલા ડબ્બામાં નાખવો જોઈએ?

ધાતુ

કાચ

ભેજવાળો/સેન્દ્રિય કચરો

પ્લાસ્ટિક

2.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 2 pts

ઉપયોગ માં લીધેલ બેટરીઓ નું શું કરવું જોઈએ?

સામાન્ય કચરાપેટીમાં નાખી દો

તેને ઇલેક્ટ્રોનિક કચરાના ડબ્બામાં નાખો

તેને જમીનમાં ડાટો

તેને ટોયલેટ્માં નાખો

3.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 2 pts

જૂના કપડાં ના નિકાલ કરવાનો યોગ્ય રસ્તો કયો છે?

તેને સળગાવો

તેને દાન કરો

તેને કચરાપેટીમાં નાખો

તેનું ખાતર બનાવો

4.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 1 pt

સાચું કે ખોટું: તૂટેલા કાચને નિકાલ કરતા પહેલા તેને કાગળમાં લપેટવું જોઈએ.

સાચું

ખોટું

5.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 2 pts

ઇ-કચરો એટલે શું?

દૈનિક કચરો

ઇલેક્ટ્રોનિક કચરો

ઇકો-ફ્રેન્ડલી કચરો

ઉપરોક્તમાંથી કોઈ નહિ

6.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 2 pts

તમે કેટલી વાર તમારા વિસ્તારને સાફ કરો છો અથવા સફાઈ અભિયાનમાં ભાગ લો છો?

નિયમિતપણે

ક્યારેક

ક્યારેય નહિ

7.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 1 pt

જો તમે કોઈને જાહેર સ્થળે કચરો નાખતા જોશો, તો તમે શું કરશો?

તેમને અવગણો

ગુસ્સાથી સામનો કરો

કચરો પોતે ઉઠાવો

શિસ્તપૂર્વક તેમને ડસ્ટબિનનો ઉપયોગ કરવા કહો

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?