
ધોરણ 3 પર્યાવરણ

Quiz
•
Education
•
3rd Grade
•
Easy
MOTA TINDALVA SCHOOL Y B PATEL
Used 4+ times
FREE Resource
50 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
બ્રેઇલ લિપિના સર્જક કોણ હતા?
જેમ્સ હોટ
ડાર્વિન
બ્રેકન બ્રેઇસ
લુઇઝ બ્રેઇલ
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
બ્રેઇલ લિપિ કેટલા ટપકા આધારિત હોય છે?
છ
ચાર
પાંચ
ત્રણ
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
રવિભાઇ ચાલવા માટે શાનો ઉપયોગ કરે છે?
હૉકી સ્ટિકનો
સફેદ લાકડીનો
વાંસની લાકડીનો
વળાંકવાળા ડંડાનો
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
સીમાના પિતાજી દાદી માટે મોટેથી શાનું વાંચન કરે છે?
વાર્તાઓનું
કાવ્યનું
સમાચારપત્રનું
લેખન સંગ્રહનું
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
વેણુનું કુટુંબ પોતાનું કામ કેવી રીતે કરે છે?
દરેક પોતનું કામ અલગથી કરે છે.
કામવાળાઓ પાસે કામ કરાવે છે.
બધા જ સાથે મળીને કામ કરે છે.
વેણુની મમ્મી બધા કામ કરે છે.
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
નીચેનામાંથી કઇ વસ્તુ વનસ્પતિમાથી મળે છે?
દૂધ
દહીં
પેંડા
હળદર
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
નિચેનામાંથી કઇ વસ્તું પ્રાણીઓમાંથી મળે છે?
બટેટા
ઊન
રબર
ગોળ
Create a free account and access millions of resources
Popular Resources on Wayground
10 questions
Video Games

Quiz
•
6th - 12th Grade
10 questions
Lab Safety Procedures and Guidelines

Interactive video
•
6th - 10th Grade
25 questions
Multiplication Facts

Quiz
•
5th Grade
10 questions
UPDATED FOREST Kindness 9-22

Lesson
•
9th - 12th Grade
22 questions
Adding Integers

Quiz
•
6th Grade
15 questions
Subtracting Integers

Quiz
•
7th Grade
20 questions
US Constitution Quiz

Quiz
•
11th Grade
10 questions
Exploring Digital Citizenship Essentials

Interactive video
•
6th - 10th Grade