
social science
Authored by Yasmita Korat
Social Studies
6th Grade

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
ભગવાન બુદ્ધ નુ બાળપણ નું નામ શું હતુ?
સિદ્ધાર્થ
મહાવીર
ચાણક્ય
આલાર કલામ
2.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
મહાવીર સ્વામી કેટલામાં તીર્થંકર હતા?
પહેલા
બીજા
બાવીસમાં
ચોવીસમાં
3.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
મહાવીર સ્વામી કયાં નિર્વાણ પામ્યા?
કુંદગ્રમ
પાવાપુરી
જુનાગઢ
અમદવાદ
4.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
બુદ્ધ ના ઘોડા નુ નામ શું હતુ?
છન
રાજા
કંથક
વિજય
5.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
બુદ્ધ ને કયાં જ્ઞાન પ્રાપ્ત થયું?
સારનાથ
કપિલવસ્તું
હિમાલય
બોધિગયા
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?