Search Header Logo

આ તો ઈશ તણો આવાસ

Authored by Harsha Bhut

Other

8th Grade

Used 1+ times

આ તો ઈશ તણો આવાસ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આ કાવ્યમાં કોનો મહિમા ગાવામાં આવ્યો છે?

  • ઈશ્વરનો

  • મનુષ્યોનો

  • ભારતનો

  • પ્રકૃતિનો

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઈશ્વર દરેક ક્ષણે શું વેરે છે?

  • પ્રેમનું હાસ્ય

  • મોતીડાં

  • પૈસા

  • પાણી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બ્રહ્મચિચોડો' એટલે શું?

  • બ્રહ્માંડ

  • ચિચોડો

  • ચકડોળ

  • જીવનચક્ર

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આ જગતમાં આપણું સ્થાન શું છે?

  • મિત્ર

  • દાસ

  • માલિક

  • આમંત્રિત અતિથી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપણે શું ખાવું જોઈએ તેમ કવિ કહે છે?

  • જે મળે તે

  • જે ઈશ્વર આપે તે

  • જે આપણને ભાવે તે

  • જે આપણે બનાવી શકીએ તે

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?