Search Header Logo

રાજ્ય વ્યવસ્થા અને જાહેર વહીવટ

Authored by dhru gohil

Social Studies

3rd Grade

Used 2+ times

રાજ્ય વ્યવસ્થા અને જાહેર વહીવટ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

100 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતના બંધારણના આમુખમાં ભારતના નાગરિકોને નીચેના પૈકી કયા પ્રકારની ખાતરી પૂરી પાડવામાં આવી છે

1.વિચાર ની સ્વતંત્રતા

  1. 2. ધર્મ અને ઉપાસના ની સ્વતંત્રતા

  2. 3. અભિવ્યક્તિની સ્વતંત્રતા

  3. 4. માન્યતાની સ્વતંત્રતા

માત્ર ૧ અને ૨

ફક્ત ૧ ,૨,૩

૧,૨ અને ૪

૧,૨,૩,૪

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આમુખ એ ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક નું જન્માક્ષર છે - વિધાન કોનું છે

સરદાર પટેલ

રાજેન્દ્ર પ્રસાદ

ક. મા. મુનશી

ગાંધીજી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સંવિધાનમાં આવેલ આમુખ

1. ન્યાયાલયમાં પ્રવર્તનીય છે

2. મહત્વપૂર્ણ અને એની ઉપયોગીતા છે

3. શાસન કરવાના ઉદ્દેશોને ઉલ્લેખિત કરે છે

4. સંવિધાનમાં કાયદાકીય અર્થઘટનમાં સહાયતા કરે છે.

કયો જવાબ યોગ્ય ગણાશે.

1,2,3

1,3,4

1,,4

2,3,4

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેના શબ્દોમાંથી કયા શબ્દો 42માં સંવિધાન સંશોધન દ્વારા આમુખ માં જોડવામાં આવેલ છે

1.સમાજવાદી 2.ગ્રામ સ્વરાજ

3. પંથનિરપેક્ષતા 4. સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન

1 અને 2

1 અને 3

2 અને 4

1 અને 4

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઊની કૃષ્ણન કેસમાં સર્વોચ્ચ અદાલતે કયા અધિકારને મૂળભૂત અધિકાર ઠરાવેલ છે

શિક્ષણ મેળવવાનો

આર્થિક હિતોની ઉન્નતી

પોષણનું સ્તર ઊંચું લાવવું

પર્યાવરણનું રક્ષણ અને સુધારણા

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતના બંધારણના શોષણ સામેના હકમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી

વેઠ પ્રથા નાબૂદી

ગેરકાયદેસર રીતે સ્ત્રીઓ અને બાળકોની હેરાફેરી

14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે મજૂરી

ખાણો તથા જોખમી ઉદ્યોગોમાં કિશોરો ને નોકરી રાખવા

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતમાં મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે

1.અનુ. ૩૩ એ લશ્કરી કાયદાને ઊચતમ ન્યાયાલય અને વડી અદાલતના રિટ અધિકારક્ષેત્રમાં સમાવિષ્ટ કરતા નથી

2. લશ્કરી કાયદાનો ખ્યાલ એ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલ નથી

3. લશ્કરી કાયદો લાદવા થી મૂળભૂત હકો પર કોઈ અસર થઈ શકે નહીં

4. લશ્કરી કાયદો એ દેશના કોઈ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લાદવામાં આવે છે

ફક્ત ૧ અને ૨

ફક્ત ૩ અને ૪

૧ , ૨ અને ૪

તમામ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?