Search Header Logo

રંગીન વાદળોનો જાદુ

Authored by Sankalp Bal Sabha SMVS

Other

Professional Development

Used 5+ times

રંગીન વાદળોનો જાદુ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 20 pts

મીરા રોજ વાદળો સાથે શું કરતી ?

વાતો કરતી

નવા નવા આકાર આપતી

જાદુ કરતી

A અને B બંને

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 20 pts

મીરાને શું જોવાનું ગમતું હતું ?

વાદળો

ચમકતો મહેલ

જાદુ

હાથી

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 20 pts

  એક દિવસ, મીરાએ જોયું કે આકાશમાં વાદળો આછા સફેદ કે રાખોડી નહોતા, પણ રંગબેરંગી હતા. તેણે મમ્મીને પૂછ્યું, આવું કેમ ? મમ્મીએ મીરાને શું કહ્યું ?

આ તારો જાદુ છે

મનની આંખોનો જાદુ છે

તારી આંખોનો જાદુ છે

એક પણ નહીં

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 20 pts

   મીરાએ ક્યારે જોયું હતું ? કે બધા રંગબેરંગી વાદળો ભેગા થઈને એક મોટો, ચમકતો મહેલ બની ગયા.

એક સાંજે, સૂર્ય આથમતી વખતે

નવા નવા આકાર આપતી ત્યારે

જાદુ કરતી ત્યારે

એક સવારે, સૂર્ય ઊગતી વખતે

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 20 pts

બીજા બધા બાળકો શું કરતાં ?

રંગબેરંગી વાદળાઓ જોતાં

રમતા

જાદુ કરતી

આપેલ તમામ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?