Worksheetsપૂર્ણાંક સંખ્યાઓ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નિરપેક્ષ મૂલ્ય કોને કહેવાય ?
a)
ચિન્હને ધ્યાનમાં લીધા વગરની સંખ્યા
b)
વિરોધી સંખ્યા
c)
મૂળ સંખ્યા
2.
આ ચિન્હ શાનું છે ?
a)
નિરપેક્ષ મૂલ્યનું
b)
સમાનતાનું
3.
સરવાળા માટેની તટસ્થ સંખ્યા ..............છે .
a)
0
b)
1
c)
2
d)
3
4.
ગુણાકારની તટસ્થ સંખ્યા .............છે .
a)
0
b)
1
c)
2
d)
3
5.
0 X 10 = .....................
a)
0
b)
10
c)
20
d)
30
6.
0 + (-5) = ......................
a)
0
b)
-5
c)
5
d)
1
7.
(-28) X (-1) = ....................
a)
28
b)
-28
c)
-29
d)
-27
8.
21 - 25 = .............
a)
-4
b)
4
c)
46
d)
-46
9.
(-9) + ( -5)= .....................
a)
-14
b)
14
c)
4
d)
-4
10.
16 + 5 = .......................
a)
21
b)
-21
c)
11
d)
80
100 %
