Worksheetsઆહારના ઘટકો
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કયા આહારમાંથી કાર્બોદિત વધુ મળે છે ?
a)
દાળ
b)
ભાત
c)
શાકભાજી
d)
ફળ
2.
કાર્બોદિત એ શક્તિનો મુખ્ય ઘટક છે .
a)
ખરું
b)
ખોટું
3.
શરીરનો બંધારણીય ઘટક .......................... છે .
a)
પ્રોટીન
b)
ચરબી
c)
ખનીજક્ષાર
d)
કાર્બોદિત
4.
.......................... એ સમતોલ આહાર છે .
a)
દૂધ
b)
ચરબી
c)
પાણી
d)
શાકભાજી
5.
પ્રોટીનની ઉણપ થી ......... રોગ થાય છે .
a)
સુક્તાન
b)
ક્વોશીયોરકોર
c)
બેરીબેરી
d)
સ્કર્વી
6.
ખાટા ફળોમાંથી કયો વિટામીન મળે છે .
a)
A
b)
B
c)
C
d)
D
7.
સૂર્યના કિરણોમાંથી કયો વિટામીન મળે છે .
a)
A
b)
B
c)
C
d)
D
8.
લોહતત્વની ઉણપ એનીમિયા રોગ થાય છે .
a)
સાચું
b)
ખોટું
9.
આપણા શરીરમાં આશરે કેટલા ટકા પાણી છે ?
a)
20
b)
40
c)
70
d)
100
10.
કાર્બોદિતની હાજરી ચકાસવા શાની જરૂર પડે છે ?
a)
આયોડીન
b)
કોપર સલ્ફેટ
c)
કોસ્ટિક સોડા
100 %
