Worksheetsમાપન Measurement
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
દળ નો પ્રમાણભુત એકમ ..................... છે .
a)
કિગ્રા
b)
ગ્રામ
c)
ક્વિન્ટલ
2.
કદ નો પ્રમાણભુત એકમ ..................... છે .
a)
ઘન મિટર
b)
MILI
c)
લિટર
3.
1 ટન = ............................ કિલો ગ્રામ
a)
100
b)
20
c)
1000
d)
50
4.
ડાઈન એ કોનો એકમ છે ?
a)
વજન
b)
દળ
c)
કદ
5.
પદાર્થના દ્રવ્યના જથ્થા ને શું કહે છે ?
a)
દળ
b)
કદ
c)
વજન
6.
પદાર્થે રોકેલી જગ્યાને ને શું કહે છે ?
a)
દળ
b)
કદ
c)
વજન
7.
આ આકૃતિ શાની છે ?
a)
અંકિત નળાકાર
b)
સ્થાનાંતર પાત્ર
c)
પિપેટ
d)
બ્યુરેટ
8.
આ આકૃતિ શાની છે ?
a)
અંકિત નળાકાર
b)
સ્થાનાંતર પાત્ર
c)
પિપેટ
d)
બ્યુરેટ
9.
1 કિગ્રા દળ ધરાવતા પદાર્થનું વજન કેટલું થાય ?
a)
9.8 N
b)
98 N
c)
1 N
10.
વજન માપવા શાનો ઉપયોગ થાય છે ?
a)
સ્પ્રિંગ કાંટો
b)
ભૌતિક તુલા
100 %
